SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબેધિની ૧૨૭ ] વિભકિત થાય છે. રાત્તાત્ વ = સો રૂપિઆના દેણા નિમિત્તે બંધાયેલ. गुणादस्त्रियां नवा ॥ २-२-७७ ॥ સ્ત્રીલિંગમાં નહિ વર્તમાન એવું, હેતુભૂત ગુણવાચક જે ગૌણ નામ, તેથી પર “પંચમી વિભકિત” વિકલ્પ થાય છે. જ્ઞાનાન્ન જ્ઞાનેન યા કુવર = જ્ઞાનને કારણે મુક્ત થયેલ. ( આ સૂત્ર વિકલ્પ હોવાથી જ્યારે હેતુત્વની વિવેક્ષા રાખીએ ત્યારે “તુ-go [૨-૨-૪] એ સૂત્રથી “તુતીયા વિભકિત થાય છે.) સાથે ૨-૨-૭૮ આરા -દૂર અને નજીક અર્થમાં વર્તમાન શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર વિકલ્પ “પંચમી વિભકિત” થાય છે. તુમતિ વા મા રાખી ચા = ગામથી દૂર અથવા નજીક. તે –ર–ર તિવયાત | ૨-૨-૭૭ અસવ - ન દેખાય તેવો ગુણ. અસત્ત્વવાચક કરણ અર્થમાં વર્તમાન સ્તોક, અલ્પ, કચ્છ અને કતિપય શબ્દથી યુક્ત જે ગૌણનામ, તેથી પર “પંચમી વિભકિત વિકલ્પ થાય છે. સતીત્વ, રતન ઘો મુજતા = થોડાથી છૂટી ગયેલે ( અહિં આ સ્તકનો અભ્યત્વ એ અર્થ રાખીએ ત્યારે ગુણરૂપ અસવ છે, અથવા અલ્પવસ્તુ એવો અર્થ રાખીએ ત્યારે ગુણરૂપે કરીને જ કહેવાતું ‘ દ્રવ્ય૩ ૫ અસવ” છે, કારણ કે દ્રવ્યવાચક બીજો કોઈ શબ્દ નથી.)
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy