SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૨૫ ] વિભકિત થાય છે. ગ્રામવા છત્તિ = ગામથી આવે છે. ગાકાવો || ૨–૨–૭૦ છે. અવધિ = હદ, સીમા, મર્યાદા, અભિવિધિ પણ હદ, સીમા, મર્યાદા સૂચક જ છે, માટે તેનું પણ ગ્રહણ સમજવું. અવધિ અર્થમાં વર્તમાન, એવું આડ (આ) થી યુક્ત જે ગૌણનામ, તેથી પર “પંચમી વિભક્તિ થાય છે. કારઢિપુત્રર્ કૃષ્ણ વર = પાટલિપુત્ર સુધી વર્ષાદ વરસ્યો. ( અહિં આ-મર્યાદા એવો અર્થ રાખીયે તો પાટલિપુત્ર સુધી વર્ષાદ વરસ્યો, પરંતુ પાટલિપુત્રમાં વર્ષાદ વરસ્યો એવો અર્થ ન થાય. અને અભિવિધિ એવો અર્થ રાખીયે તે પાટલિપુત્રમાં પણ વર્ષાદ વરસ્યો એવો અર્થ થાય.) varu | ૨–૨–૭ | વર્જય અર્થમાં વર્તમાન પરિ તથા અપ ઉપસર્ગથી યુક્ત જે ગૌણનામ, તેથી પર “પંચમી વિભકિત ” થાય છે. પરિ પઢિપુત્રાદ્ વૃg મેઘા = પાટલિપુત્ર સિવાય બીજે વર્ષાદ વરસ્યો. यतः प्रतिनिधि-प्रतिदाने प्रतिना ॥ २-२-७२ ॥ મુખ્યના સર હોય તે પ્રતિનિધિ ” કહેવાય, ગ્રહણ કરેલી વસ્તુના બદલે બીજી વસ્તુ આપવી તે “પ્રતિદાન” કહેવાય. પ્રતિ ઉપસર્ગની સાથે એગ રહેતે છતે, પ્રતિનિધિ અને પ્રતિદાન સૂચક ગૌણનામથી પર “પંચમી વિભકિત” થાય છે. પ્રધુને વાસુવાત ત = વાસુદેવને બદલે પ્રદ્યુમ્ન પ્રતિનિધિ છે. ગાથાપા | ૨૨-૭રૂ | આખ્યાતા = પ્રતિપાદન કરનાર અથવા શીખવનાર અર્થમાં
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy