SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૨૩ ] કહેવાય છે. ગમ્યમાન એવો જે તુમ, તેનું જે કર્મ, તેમાં વર્તમાન ગણનામથી પર “ચતુર્થી વિભકિત થાય છે. જે ત્રગતિ = ફલ લેવા માટે જાય છે. ( અહિં “કારિ આદઉં ત્રાતિ ” = એ અર્થમાં જન્મ્યો એવો પ્રયોગ થાય છે. તુમ પ્રત્યયાત જે યાદ ? તેને પ્રયોગ નથી, છતાં અર્થ જગાય છે, માટે તુમ ગમ્યમાન કહેવાય અને કર્મ “જસ્ટ છે, માટે તેથી પર “ચતુથી વિભકિત થઈ છે.) જવાડનાખે છે ર–૨-૬૩ / ગતિ–પગે ચાલવાની ક્રિયાના અનાત-જ્યાં પહોચી શકાયું ન હાય, એવા કર્મરૂપ ગૌણનામથી પર “ચતુથી વિભકિત વિકલ્પ થાય છે. ગ્રામ, મા વા વાલિ = ગામ જાય છે. ( અહિં ગામ પહોંચ્યું નથી, પરંતુ ગામ તરફ જઈ રહ્યો છે, માટે અનાપ્ત કર્મ કહેવાય છે.) મન્યાનાક્યોતિરસને છે ૨-૨-૬૪ છે. ઘણું જેનાથી નિંદાય તે “અતિકસન કહેવાય છે. અતિકુસન એવા મન ધાતુના કર્મ અર્થમાં વર્તમાન, નાવાદિ (નૌહાડી વગેરે) વર્જિત જે ગૌણનામ, તેનાથી પર “ચતુથી વિભકિત વિકલ્પ થાય છે. ત્યા સુtra, i વા મળે = હું તને તૃણ પણ માનતો નથી, અર્થાત તૃણથી પર હલકે માનું છે, ( અહિં તૃણવડે કરીને અતિનિંદા જણાય છે, માટે તૃણ અતિકુસન વ્યાય-કર્મ કહેવાય ) તિ–પુણગ્યા ૨-૨-૧૧ / હિત અને સુખથી યુક્ત જે ગૌણનામ, તેથી પર “ચતુથી
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy