________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૧૯ ]
છે માટે “અ” શબ્દ પર “ તૃતીયા ' થઈ છે. અર્થાત કાણાપણું એ વિશેષતા (ભેદ) આંખવડે બતાવાય છે. એટલે કાણુઆંખવાળા ( ભેદવાન ) ની પ્રસિદ્ધિ થાય છે. એટલે કોણત્વને સૂચવનાર આંખને તુતીયા વિભકિત થઈ)
તાઃ || ૨–૨–૪૭ || નિષેધાર્થક જે કૃત વગેરે શબ્દો તેનાથી, યુક્ત જે ગૌણનામ. તેથી પર “તુ તીયા વિભકિત થાય છે. તે તેર = તેના વડે સર્યું. તેનાથી કશું વળવાનું નથી.
काले भान्नवाऽऽधारे ॥ २-२-४८ ॥ કાલ અર્થમાં વર્તમાન નક્ષત્ર વાચી જે ગૌણનામ, તેથી પર આધાર અર્થમાં વિકલ્પ “તૃતીયા વિભક્તિ થાય છે. કુળ, pળે વા પાથરમીયા = પુષ્યનક્ષત્રમાં-પુષ્યનક્ષત્ર વાચી કાલમાં ખીર ખાવી જોઇયે.
પ્રસિત, ઉત્સુક અને અવબદ્ધ શબ્દથી યુક્ત, આધાર અર્થમાં વર્તમાન ગૌણનામથી પર, વિકલ્પ “તૃતીયા વિભકિત થાય છે. છે. રોપુ વા કરતા = કેશમાં અત્યન્ત આસક્ત. ' व्याप्ये द्विद्रोणादिभ्यो वीप्सायाम् ॥ २-२-५० ॥
વ્યાય-કર્મ અર્થમાં વર્તમાન દિદ્રોણાદિ જે ગૌણનામ, તેથી પર, વીસા-શિયાધારા વારંવાર ઉપયોગ થતો હોય તે અર્થમાં વિકલ્પ “તતીયા વિભકિત થાય છે. દિન, વિદ્રોળ રા ધા શોળાતિ = બે બે દ્રોણવડે ધાન્ય ખરીદે છે