SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબેધિની ૧૧૩ ] " = અધિરૂપ અને અપાયથી અધિષ્ઠિત-સાવધક ગમનથી રહિત જે કારક, તે ‘ અપાદાન ” સંજ્ઞક થાય છે. વૃક્ષાત્ પળે પતિ વૃક્ષ ઉપરથી પાડું પડે છે. ( અહિં પાંદડાનુ જે ગમન થવું, તે ગમન વૃક્ષથી થયું છે; માટે સાવધિક ગમન કહેવાય. આ સાધિક ગમનમાં વૃક્ષ અવધિરૂપ છે. સાધિક ગમનનો આશ્રય વૃક્ષ નથી પણ પાંદડું છે; અર્થાત્ વૃક્ષથી પાંદડું જુદું પડયું, માટે વૃક્ષને અપાદાન સત્તા થઇ અને અપાદાન અર્થમાં પચમી વિભકિત – થાય છે. વિભાગ–અપાય-જુદા પડવું, વિભાગ થા, દૂર રાખવું, અટકાવવું, થાકી જવુ'. સંતાઇજવુ, ચડિયાતાપણુ, અને એકમાંથી બીજીવસ્તુ નીકળવી આ બધા અર્થા અપાય – વિભાગમાં આવે છે. " શિયાડડશ્રયસ્થાઽધારોધિમ્ ॥ ૨-૨-૩૦ ॥ , ક્રિયાના આશ્રયરૂપ જે કર્તા અને ક્રમ, તેના આધારરૂપ જે કારક, તે ‘ અધિકરણ ' સાક થાય છે; અથવા ક્રિયાના આશ્રય રૂપ જે કર્તા અને કં, તેનું જે અધિકરણ, તે ‘ આધાર્ં ” સંજ્ઞક થાય છે, અધિકરણને પ્રસિદ્ધ માનીએ તે આધાૐ સત્તા થાય છે. અને આધારને પ્રસિદ્ધ માનીએ તે ‘ અધિકરણ સંજ્ઞા થાય છે. कटे आस्ते = સાદડી પર બેસે છે. આ બેસવાની ક્રિયાના કર્તા ચૈત્રાદિ છે અને તેને આધાર કટ છે, માટે કટને અધિકરણ સંજ્ઞા થઇ અને અધિકરણ અર્થાંમાં ‘ સપ્તમી વિભકિત ’ થાય છે.’ " અધિકરણના છ ભેદો છે. (૧) દેવા સ્વર્ગીમાં રહે છે. મનુષ્યા જમીન ઉપર રહે છે. અહિં સ્વર્ગ અને જમીન વૈયિક અધિકરણ ' છે. " (ર) આધારના અમુક ભાગ સાથે કર્તાના આધાર ઔપશ્લેષિક, જેમકે-પલંગ ઉપર સૂવે છે. ' સંબંધ હોય તે અહિં પલંગની
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy