________________
૧૧૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
સાથે કર્તાનો અમુક ભાગ સાથે સંબંધ છે. જેથી પલંગ એ ઔપશ્લેષિક અધિકારણ છે.
(૩) આધારને આખાય ભાગ સાથે સંબંધ હોય તે અભિવ્યાપક, જેમકે-તલમાં તેલ છે, માખણમાં ધી છે. અહિં તલમાખણ રૂપ આધારનો તમામ ભાગ સાથે સંબંધ છે. જેથી તલમાખણ એ “અભિવ્યાપક અધિકારણ છે.
(૪) જેની સાથે સીધો સંબંધ તે સામીયક, જેમકે-ગંગામાં વાડે, અહિં ગંગામાં વડ સંભવ નથી, પણ ગંગા પાસે વાડે છે. જેથી ગંગા એ “સામીક અધિકરણ છે.
(૫) જે આધાર નિમિત્તરૂપ હોય તે નૈમિત્તિક, જેમકે-યુદ્ધમાં તૈયાર થાય છે. અહિં યુદ્ધમાં એટલે યુદ્ધ માટે, જેથી યુદ્ધ માટે એ “નૈમિત્તિક અધિકરણ છે.
(૬) જે આધાર માત્ર કાલ્પનિક હેય તે ઔપચારિક. જેમકે આંગળીના ટેરવા ઉપર ચંદ્ર છે, અહિં ટેરવા ઉપર ચંદ્ર એ કલ્પના છે. જેથી ટેરવા ઉપર “ઔપચારિક અધિકરણ છે.
નાન કથા- િ ર–ર–રૂર
એકત્વ, દિવ અને બહુત્વ વિશિષ્ટ અર્થમાં વર્તમાન નામથી પર અનુક્રમે સિ, ઓ અને જસ રૂપ પ્રથમ વિભકિત થાય છે. વિશેષ વાચક નામ- હિશ = લાકડાને હાથી, જાતિવાચકનામ- નૌઃ = ગાય, ક્રિયાક્ષિક નામ - વાઘ = કરનારો, ગુણવાચક નામ- - છે, અને સંબંધદર્શક નામ –રહી દંડ વાળો.
ગમશે ૨-૨-રૂર છે