SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] સિદ્ધહેમ બાલાવબેષિની આધાર, તે ‘ક્ર 'સજ્ઞક થાય છે. ગ્રામનુવતિ = ગામમાં રહે છે. ( અધિકરણને ક`સંજ્ઞા થવાથી ‘દ્વિતીયા વિભકિત ’ થઈ છે.) મિનિ-વિશઃ ॥ ૨-૨-૨૨ || અભિ અને નિ બન્ને ઉપસ' સહિત જે વિશ્ ધાતુ, તેને જે, આધાર તે વિકલ્પે ‘ ક` ' સ’જ્ઞક થાય છે. ગ્રામમિનિવિરાતે = ગામમાં પ્રવેશ કરે છે. ( અંહિ અધિકરણને ક` સંજ્ઞા થવાથી દ્વિતીયા વિભકિત ? થઈ છે, તથા કર્મોંસનાના અભાવમાં અર્થાત્ અધિકરણમાં ૬ સપ્તમી વિભકિત ? થાય છે, અહિં વ્યવસ્થિત ત્રિભાષારૂપ વિકલ્પ હાવાથી કોઇ સ્થાને • આધાર સત્તા થાય છે, તેા કોઇ સ્થાને કમ` ' સંજ્ઞા જ થાય છે, પરંતુ બન્ને સંજ્ઞા એકી સાથે થતી નથી. ) , જાજા-ડઘ્ન-માન-તેશ વાડમે વાડમેળામ્ ।। ૨–૨–૨૩।। C અકર્માંક ધાતુનો પ્રયોગ રહેતે ઋતે, કાલ ( મૂ દૂ, દિવસ વિગેરે), અવા (ગન્તવ્ય ક્ષેત્ર, ગાઉ યાજના વિગેરે), ભાવ (ગાદોહનગાયનું દેહવું વગેરે ક્રિયા) અને દેશ (જનપદ, ગાય, નદી, પત વગેરે) રૂપ આધાર તે ‘ કમ`’ સંજ્ઞા થાય છે, તે પક્ષમાં ‘ અકમ 1 વિકલ્પે થાય છે. અર્થાત્ જે પક્ષમાં કર્મ · સંજ્ઞા થાય છે, તે પક્ષમાં ‘ અકર્મ · સત્તા પણ વિકલ્પે થાય છે. માલમ્ मासे વાઽસ્તે = મહિના સુધી બેસે છે (અહિં માસરૂપ આધારને ક સત્તા થવાથી ‘દ્વિતીયા વિભકિત' થઇ છે. અહિં આ જેનુ કમ વિવક્ષા નથી કરાયુ' એવા સકક ધાતુ પણ અકમઁક તરીકે લેવામાં આવે છે. જેમ ‘ મારું પતિ” અહિં પર્ ધાતુ સકર્મક હાવા છતાં પણ કર્મીની વિવક્ષા નથી કરી, માટે સ`ક ધાતુ માનીને
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy