________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૦૧ ]
હોવાથી સંજ્ઞાવાચક “રામ્” શબ્દની આવૃત્તિ થઈ, અર્થાત્ બેવડા; તેમાં એક “જાન સંજ્ઞીના (ક્રિયા ) વિશેષણ રૂપે જેડવો અને બીજો “ લમ્” સંજ્ઞારૂપે રાખવે આ રીતે કરવાથી “ શિયાઈ વાવ’ એ પ્રમાણે સૂત્ર થયું. હવે આ સૂત્રમાં પ્રથમ “નામ શબ્દ ધાતુથી જ પ્રત્યય આવીને થયેલ છે. તેમાં “ ધાતુને અર્થ ઉપયનુકૂલવ્યાપાર = ક્રિયા છે, તથા “બજાર પ્રત્યયનો અર્થ ક્ન=આશ્રય છે. અહિં વ્યાપાર
એટલે ક્રિયા માત્ર અને કર્તા એટલે આશ્રયમાત્ર જ વિવક્ષિત છે અને બને શબ્દો મળીને (+9) ક્રિયાશ્રય” એવો અર્થ થાય છે.
પ્રશ્ન-પ્રસ્તુત સૂત્રમાં આવો અર્થ કરવાનો હેતુ શું !
જવાબ–પ્રસ્તુત સૂત્રમાં આ અર્થ કરવાથી કેવલ ક્રિયા માત્ર જે હેતુઓ તેને “કાક' સંજ્ઞાઓ થતી નથી; જેમકે વિયથા વાવ = વિદ્યારૂપ હેતુથી વસવુંઅહિં કારક સંજ્ઞા થતી નથી અને કારક સંજ્ઞા નહિં થવાથી “
જાતા ૨-૧-૧૮ ] એ સૂત્રથી સમાસ થત નથી.
પ્રશ્ન-આવા કારક કેટલા છે? તથા ઉપરનો અર્થ” દષ્ટાંત આપી બરાબર સમજાવો ?
જવાબ-આ કારક છ છે. જેનાં નામ ૧. કર્તા, ૨ કર્મ, ૩ કરણ, ૪. સંપ્રદાન, ૫. અપાદાન, અને ૬. અધિકરણ છે. જે આગળ ઉપર કહેવાશે. નવા મિત્ર: આ સ્થાનમાં “a” એ ભેદ (ભેદવા લાયક) દ્રવ્યાન્ત પ્રવેશ જે ક્રિયા તેનો આશ્રય છેતથા ભેદનરૂપ ક્રિયાનો હેતુ પણ છે, માટે તેને “કારક સંજ્ઞા થાય છે અને કાચક સંજ્ઞા થવાથી “વાર તા” [ ૩-૨-૬૮] એ સૂત્રથી સમાસ થઈને “રમિન એ પ્રમાણે રૂપ થાય છે. આવી રીતે દરેક સ્થળમાં સમજવું.