________________
પગામ સિજ્જા
૭૯
સુધી આહાર પાણી વાપરવાં અને ૨૦–એષણા સમિતિનું પાલન નહિ કરવું. એ વીસ અસમાધિ સ્થાનેા સેવવા વિગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦ ‘વિરાસ્થા રાવઢે’=અહીં (મૂળથી વિરાધના નહિ પણ) ચારિત્રમાં શખલપણું (મલીનતાને) કરનારાં એકવીશ નિમિત્તોને ‘શખલ’ કહેવાય છે, ૧-હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનુ સેવવુ, ૨-અતિક્રમ વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ ત્રિવિધ (દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી) ‘મૈથુન સેવવું” અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષા સેવવા. (આલખન વિના અતિક્રમાદિ સેવનાર કે અનાચાર સેવનાર વિરાધક જાણવા, કારણે અતિક્રમાદિ સેવનારા શખલ જાણવા, એમ આગળના ભેદોમાં પણ સમજવું), ૩–દિવસે વહે।રેલું દિવસે, દિવસે વહેારેલું રાત્રિએ, રાત્રિએ વહેરેલું દિવસે અને રાત્રિએ વહેરેલું રાત્રિએ વાપરવુ, એ ચાર ભાંગામાં પહેલા ભાંગા શુદ્ધ છે. માકીના ત્રણ ભાંગા રૂપ ‘રાત્રિ ભેાજનમાં અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા તે શખલ. ગાઢ કારણે તે જયણાથી સનિધિ વિગેરે રાખવામાં દોષ નથી. ૪થી ૧૦ આ પ્રમાણે-૧- આધાકર્મિક, ર-રાજપિંડ, ૩–ક્રીતપિંડ, ૪--પ્રામિત્યકર્પિડ અને ૫--અભ્યાકૃતપિંડ તથા ૬- આચ્છેદ્યપિંડ તથા, (વારંવાર) ત્યાગ (પચ્ચક્ખાણુ) કરેલા પિંડ (વસ્તુ), એ સાત અકલ્પ્સ દ્રવ્યેાને વિના કારણે ભાગવવામાં અતિક્રમાદિ ત્રણ દોષ લગાડવા તે ચારથી દશ સુધીનાં સાત શખલા, અહીં પણુ ગાઢ કારણ વિના અતિક્રમાદિ કે અનાચાર સેવનાર