SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસભ વિરાધક જાણવા. ૧૧- જ્ઞાનાદિ પ્રયોજન વિના છે મહિનામાં એક ગણથી બીજા ગણુની નિશ્રામાં જવું, ૧૨-એક મહિનામાં ત્રણ વાર દૃગલેપનાભિ જેટલા પાણીમાં ઉતરવું, અર્ધું જ ધા સુધી પાણી હાય તે ‘સંઘટ્ટ' નાભિ સુધી હેાય તે ‘દેંગલેપ' અને એથી વધારે ઉંડુ હાય તે લેાપરિ' કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ એ વાર ‘ઢગલેપ’ કરી શકાય, ત્રણ કરે તેા શમલ, ૧૩-એક માસમાં ત્રણ વાર કપટ--માયા કરવાથી શખલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (ભયાર્દિ)થી આચાર્યને નહિ કહેવુ --છૂપાવવું તે માયા--કપટ સમજવુ, ૧૪-ઇરાદાપૂર્વક એક--બે અથવા ત્રણ વાર લીલી વનસ્પતિના અંકુરા વિગેરે તાડવા ઇત્યાદિ પ્રાણાતિપાત--હિંસા કરવી, ૧૫--ઇરાદાપૂર્વક એક--બે કે ત્રણ વાર જૂઠ્ઠું બેલવું, ૧૬--ઇરાદાપૂર્વક એક--એ કે ત્રણ વાર અદ્યત્ત વસ્તુ લેવી. ૧૭-ઇરાદાપૂર્વક ભીની, કીડી, મકાડી વિગેરેનાં ઇંડાંવાળી, ત્રસ જીવવાળી, કે સચિત્ત ખીજ (કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કે ઇ પણ આંતરા વિના સીધા સ ંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઉભા રહેવું—એસવું, ૧૮-ઈરાદા (નિર્દયતા) પૂર્વક મૂળકન્દ પુષ્પ-ફળ વિગેરે લીલી વનસ્પતિનું ભેાજન કરવું, ૧૯–એક વર્ષમાં દશ વાર દગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦-એક વર્ષમાં દશ વાર માયાકપટ કરવું (ભૂલો કરીને છૂપાવવી) અને ૨૧-(ઇરાદાપૂર્વક). સચિત્ત ભીંજાયેલા-ગળતાજળબિન્દુવાળા હાથ કે પાણીથી પાત્રવાળા ૨૦
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy