________________
૯.
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
જ્ઞાત અને ૧૯-પુંડરિકાત. ‘વિરાચાસમાધિસ્થાને -તેમાં સમાધિ=ચિત્તની સ્વસ્થતા, એટલે મેાક્ષમાગ માં સ્થિરતાદૃઢતા, તેને અભાવ તે અસમાધિ અને તેનાં સ્થાના એટલે આશ્રયા–નિમિત્તો, તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં માટે અસમાધિસ્થાના તે આ પ્રમાણે વીસ છે. ૧-જલ્દી–જલ્દી (અયતનાથી) ચાલવું, ૨-અપ્રમાર્જિત સ્થાને બેસવું–સુવું ઇત્યાદિ, ૩-પ્રમા૨ેલા સ્થાને પણ જેમ તેમ બેસવું વિગેરે, ૪–શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, પશાસ્રાના ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણેા સમજવાં.) ૬-રત્નાધિક (વડિલ)નેા (અપમા નાદિ) પરાભવ કરવા, છસ્થવિરના ઉપઘાત (વિનાશ) કરવા, ૮–પૃથ્વીકાયાદિ ભૂતાની એટલે જીવાની હિંસા કરવી, ૯–ક્ષણિક કાપ કરવા, ૧૦-લાંબા કાળ સુધી ક્રોધને વશ થવું, ૧૧-ખીજાને અવર્ણવાદ બાલવા (નિંદ્રાદિ કરવું), ૧૨-કાઇ દાષિતને પણ વારંવાર ‘તું ચાર છે, તું દ્રોહી છે, તું કપટી છે,” વિગેરે કહેવુ', ૧૩–શાન્ત થયેલા કષાયની પુનઃ ઊઢીરણા કરવી, ૧૪–શાસ્ર નિષિદ્ધ કરેલા કાળે સ્વાધ્યાય કરવા, ૧૫-સચિત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬--રાત્રિ (દિવસે પણ અવિવેકથી) વગેરેમાં ઉંચા સ્વરે ખેલવુ, ૧૭–કલહ (વાકલા) કરવા, ૧૮-ઝંઝ એટલે ગચ્છમાં પરસ્પર સાધુઓમાં ભેદ પડાવવા, ૧૯–સૂર્યાસ્ત
વિરના ત્રણ પ્રકારેા છે, એક સમવાયાંગ સૂત્ર સુધીના જ્ઞાતા તે મ્રુતસ્થવિર, ખીજા—વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને ત્રીજા સાફ અથવા સીત્તેર વર્ષની વય વાળા તે વયસ્થવિર,