________________
૭૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
રંભમાં કે સ્રીભાગમાં આસક્ત જીવ પેાતાની રક્ષા કરતા આજા જીવાને મારે હણે આંધે ઇત્યાદિ ક્રિયા. ૧૩-૪ર્યાપથિકી ક્રિયા વીતરાગીની ક્રિયા, જેમાં માત્ર યોગ પ્રત્યયિક ત્રિસામાયિક કર્મ બંધ હાય-પહેલે સમયે અંધાય. બીજે સમયે ભેગવાય અને ત્રીજે સમયે નિર્જરા થાય તે. ‘ચતુર્યમસ્મૃતપ્રામ્:’= ‘ભૂત' એટલે જીવા, તેના ગ્રામ’ એટલે સમુહો તે ચૌદ ભૂતામેાથી (અશ્રદ્ધા વિપરીત પ્રરૂપણા-હિંસાદી .કરતાં) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૰ ભૂતગ્રામે આ પ્રમાણે છે. સૂક્ષ્મ અને માદર એ બે પ્રકારના એકેન્દ્રિય જીવા તથા એઇન્દ્રિય--તઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિયા તથા સન્ની અને અસ'ની એમ એ પ્રકારના પંચેન્દ્રિયા મળી કુલ સાત પ્રકારના જીવાના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યોંમા બે એ, (અથવા ચૌદ ગુણસ્થાનકવર્તી ચૌદ) એમ ચૌદ ભૂતગ્રામેા. પશ્ચમિ વરમાધમિ:'=૫દર પ્રકારના અતિસ ક્લિષ્ટ ચિત્તવાળા (વમા+કાધમિજા=)પરમાધાર્મિક નામના (ભવનપતિ નિકાયના) અસુરોને અગે (અશ્રદ્ધાદિક કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણુ॰ તેઓનાં ૧૫ નામે આ પ્રમાણે છે– ૧-અમ્બ, ૨-અમ્બરીશ, ૩-શ્યામ, ૪–શયલ, ૫–રૌદ્ર, ૬–ઉપરૌદ્ર, ૭–કાલ, ૮–મહાકાલ, ૯-અસિપત્ર, ૧૦-ધનુષ્ય, ૧૧-કુમ્ભ, ૧૨-વાલુકા, ૧૩–વૈતરણી, ૧૪-ખરસ્વર અને ૧૫-મહાદ્યાષ. (એ અસુરા સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખેા આપે છે)‘જોકરમાંથાોના =જેમાં ‘ગાથા’નામનું અધ્યયન સેાળમું (છેલ્લું) છે, તે સુયગડાંગ સૂત્રના પહેલા