________________
પગામ સિજ્જા
૭૫
દૃષ્ટિવિપર્યાસક્રિયા=મિંત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન હાય તેને ચાર સમજીને હણવા. ૬-મૃષાક્રિયા=(પોતાના માટે કે જ્ઞાતિજન વિગેરેના માટે) અસત્ય ખેલવા રૂપ ક્રિયા. –અદત્તાદાનક્રિયા(પેાતાના કે જ્ઞાતિજન વિગેરેને માટે) સ્વામિ અદત્ત, જીવઅદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવારૂપ ક્રિયા. ૮-અધ્યાત્મક્રિયા=કાંકણ દેશના સાધુની જેમ ચિતવવું તે. (અથવા કઈ કઈ કહે નહિ તે પણ પાતે હૃદયમાં ક્રાધ-માન-માયા-લાભથી દુઃખી થાય તે પેાતાનાં આત્મામાં થતી ક્રિયા), –માનક્રિયા=પાતે જાતિ-કુળ વિગેરેના મદ (અભિમાન) કરીને બીજાને હલકા માનવા—અવહેલણા કરવી તે. ૧૦-અમિત્રક્રિયા=માતા-પિતા કે જ્ઞાતિજન વિગેરેને અલ્પ અપરાધ છતાં તાડનતન-‰હનાદિ સખ્ત ક્રેડ કરવા તે (અને મિત્રદ્વેષ ક્રિયા પણ કહી છે). ૧૧-માયાક્રિયાકપટથી જુદું કરવું તે. ૧૨-લાભક્રિયા લાભથી અશુદ્ધ (દાષિત) આહારાદિ ગ્રહણ કરવાં તે અથવા પાપા
*કાંકણુ દેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી, તેણે એક દિવસે કાર્યોત્સર્ગ કરેલા, તેમાં બહુ વાર લાગવાથી ગુરૂએ પૂછ્યું: ‘“હે મહાનુભાવ ! આટલે વખત તેં કાયાત્સગ માં શુ ચિંતવ્યું ?” તેણે કહ્યુંઃ ‘જીવદયા ! કેવી જીવદયા ચિંતવી?ત્યારે કહ્યું: “અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ' વિગેરે સારી રીતે કરતા તેથી અનાજ ધણુ પાકતું. હવે પુત્ર પ્રમાદી છે તે સૂડ વિગેરે નહિ કરે તે અનાજ આધું પાકશે, તે તે બિચારા શું ખાશે ! માટે મૂડ વિગેરે કરે તા સારૂ, વિગેરે ચિંતવ્યું.” ગુરૂએ સાવદ્ય જણાવી નિષેધ કર્યાં વિગેરે.