SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ત્રણ પ્રકારે છે. ૧-અવિરતકાયિકી, આ ક્રિયામાં મિથ્યાષ્ટિ અને અવિરતિસમકિતદષ્ટિ (તથા દેશવિરતિ પાંચમા ગુણસ્થાનક સુધીના જીવ)ની ફેકવું વિગેરે કર્મબંધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. ૨-દુપ્પણિહિત કાયિકી, આ ક્લિામાં પ્રમત્ત સંયત (છઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઈન્દ્રિયે અને મનદ્વારા થતી સર્વ પ્રવૃત્તિ સમજવી અને ૩–ઉપરતકાયિકી, આ ક્રિયા પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયત (છઠાથી ઉપરના ગુણસ્થાનકવાળાની સમજવી. એમ મૂળ કાયિકી ક્રિયાના ત્રણ ભેદ જાણવા. હવે બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય ત્યાં ઉપજે) તે અધિકરણ કહેવાય અને એવાં અધિકરણ દ્વારા થતી કિયાને આધિકરણિકીકિયા કહેવાય. તેના બે ભેદે છે. તેમાં ચકરથ-(ગાડાં-મેટર–સાઈકલ-રીક્ષા) વિગેરે વાહને ચલાવવાં, પશુને બાંધવાં (પક્ષિઓને પાંજરે ઘાલવાં, મનુષ્યને જેલમાં પુરવાં વગેરે) તથા મન્વ-તત્વ વિગેરેને પ્રયોગ કરે તે ૧–અધિકરણ પ્રવર્તતી અને ખગ્ન વિગેરે શસ્ત્રો બનાવવાં તે ર–અધિકરણ નિવતની. ત્રીજી પ્રાદૈષિકીમત્સરને વેગે થતી કિયા. (અર્થાત્ મત્સર કરવા તે.) તેના પણ ૧-કેઈ સજીવ ઉપર મત્સર કરવો તે અને ૨-કેઈ અજીવ પદાર્થ ઉપર મત્સર કરે છે, એમ બે ભેદે જાણવા. ચોથી પારિતાપનિકી એટલે તાડન– તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થતી ક્રિયાને પારિતાપનિકી ક્રિયા જાણવી. તેના પણ ૧-પિતાના
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy