________________
પગામ સિજ્જા
૬૫
દેવે કહેલા (ધર્માસ્તિકાયાદિ) છ દ્રવ્યાનાં લક્ષણ, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ વિગેરેનું ધ્યાન કરવું તે. તેમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયકતા, જીવનું જ્ઞાનાદિ વિગેરે તે તે દ્રવ્યેનાં તે લક્ષણેા કહેવાય, ધર્માસ્તિકાય, અધર્મા– સ્તિકાયના આકાર લેાકાકાશ જેવા, જીવાના સમચતુરસ સંસ્થાનાદિ છ પ્રકારના. અજીવના ગાળ-- અગેાલ આદિ પાંચ પ્રકારને, કાળના મનુષ્ય ક્ષેત્રના જેવા ગાળ વિગેરે તે તે દ્રવ્યેના આકાર સમજવા. છએ દ્રવ્યાના આધાર ચૌદ રાજલેાક પ્રમાણ લેાકાકાશ સમજવું. જીવ-અજીવ વિગેરેના પ્રકાર એ તેના ભેદો અને તે તે પદાર્થોનું જધન્ય ઉત્કૃષ્ટ વિગેરે માપ તે પ્રમાણ જાણવુ, તેનું ‘વિચય’ એટલે ચિંતન દ્વારા પરિચય કરવા તે સંસ્થાન વિચય. એમ ચાર ભેદો ધર્માં ધ્યાનના છે. તેનાં લિંગે ૧-આગમથી, ૨-ઉપદેશ શ્રવણથી, ૩-(ગુરૂની) આજ્ઞાથી અને ૪-નૈસર્ગિક ભાવે એમ શ્રીજિનેશ્વરે કહેલા પ્રત્યક્ષ પરાક્ષ ભાવામાં તે તે પ્રકારે શ્રદ્ધા થવી તે ધર્માંધ્યાનનાં લિંગે, જાંણવાં અર્થાત જિનકથિત તત્ત્વાની શ્રદ્ધાથી ઓળખાય કે જીવમાં આ ધર્માં ધ્યાનનાં લિંગે છે, જિનકથિત તત્ત્વ શ્રદ્ધાથી ઓળખાય કે આ ધર્મધ્યાની છે.
૪-શુકલધ્યાન-એના પણ ૧-પૃથવિતર્ક સવિચાર, ૨-એકત્વવિતક અવિચાર, ૩–સૂમક્રિયા અનિવૃત્તિ અને ૪ન્યુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ, એમ ચાર ભેદો છે તેમાં. એક જ દ્રશ્યમાં તેના ઉત્પત્તિ-વ્યય અને સ્થર્યાદિ પર્યાયેાની તે દ્રવ્યથી ભિન્નતાને જે વિતક (કલ્પના), તેના ‘વિચાર’
૫