SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન (નિશાનીએ) પણ ૧–ઉત્સન્ન, ૨-મહેલ, ૩ નાનાવિધ અને ૪-આમરણ, એમ ચાર છે તેમાં હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારો કહ્યા તે પૈકીના કેાઈ એક પ્રકારના રૌદ્રધ્યાનમાં ઉત્સન્ન= સતત પ્રવૃત્તિ કરે તે. ૧–‘ઉત્સન્નદોષ’, ચારેય પ્રકારામાં એ રીતે પ્રવૃત્તિ કરે (અર્થાત હિંસા ઝડે–ચારી અને વિષય— રક્ષણ એ ચારે ય આચરે) તે. ૨-બહુલદોષ,’ચામડી ઉતારવી, નેત્રા ઉખેડવાં, વિગેરે હિંસાના ભિન્નભિન્ન ઉપાયા (પ્રકાર) વારંવાર કરે તે. ૩-નાનાવિધ દોષ અને પાતે કે સામા પણ મહા (મારણાન્તિક) આપત્તિમાં મૂકાય તે પણ પોતાના કાર્યના પશ્ચાત્તાપ ન થાય અર્થાત્ મરી જવા સુધી અકાર્યથી ન અટકે, તે. ૪-‘આમરણ દોષ.’ ૬૪ ' ૩–ધમ યાન-ધર્માં ધ્યાનના ચાર પ્રકારા છે. તેમાં ૧-આજ્ઞાવિચય-જેણે જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્ય અને ભાવનાઓથી આત્માને અભ્યાસી બનાવ્યેા હાય તેવા આત્મા પેાતાને નય—નિક્ષેપ-સપ્તભ’ગી વિગેરે તે તે અપેક્ષાઓથી અતિગહન એવું શ્રીજિનવચન તુચ્છ બુદ્ધિથી ન સમજાય પરંતુ તે સત્ય જ છે એવું ચિંતન કરે તે, ૨-અપાર્યાવચય-રાગ-દ્વેષ અને કષાયાને તથા તેના ચાગે હિંસા-ઝૂઝ–ચારી વિગેરે આશ્રવાને કરનારા તે તે આત્માએ તે તે આશ્રવાથી આલેાક-પરલેાકમાં જે જે દુઃખા પામે તેનું ધ્યાન કરવું તે. ૩-વિપાકવિચય-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર • ભેદથી આઠ કર્મોનું સ્વરૂપ વિચારવું તે અને ૪-સસ્થાનવિચય–શ્રીજિનેશ્વર
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy