SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા થવાની, ઇત્યાદિ ચિંતા-અભિલાષા કરવી તે. ૨-રાગચિંતા’= ‘શૂલ’વિગેરેને રાગ થતાં તેના વિયાગનું ધ્યાન કરવું, કે તે મઢ્યા પછી પુનઃ ન થાય એવી ચિંતા કરવી તે. ૩‘ઇષ્ટ સંચાગ’ આર્ત્ત ધ્યાન=મળેલા મનપસ દ શબ્દાદિ વિષયાના તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય વિગેરે (સુખ)ને વિયેાગ ન થાય તેવી તથા તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષયાને ચાગ થાય તેવી અભિલાષા-ચિંતા કરવી તે અને ૪–નિદાન’=અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખ)ની પ્રાર્થના કરવી તે આર્ત્તના ચાર પ્રકારો જાણવા. આ આધ્યાનને ઓળખવાનાં લિંગે પણ ચાર છે. ૧દુઃખીઆના વિલાપ, ૨-અપૂર્ણ નયને રૂદન, ૩–દીનતા કરવી અને ૪-માથુ ફૂટવું–છાતી પીટવી વિગેરે, એમ કરનારા આર્ત્તધ્યાની છે એમ સમજવું. ૬૩ ૨-રૌદ્રધ્યાન-રૌદ્રધ્યાનના ચાર પ્રકારા છે. તેમાં ૧–હિ’સાનુબંધિ=જીવાને મારવા–વિંધવામાંધવા—ડામ દેવા અગેાપાંગાદિ છેઠવાં કે પ્રાણમુક્ત કરવાં, ઇત્યાદિ વિચારવું તે. ર-મૃષાનુ ધિ=ચાડી, અસભ્ય, અસત્ય, કે કાઇને ધાત વિગેરે થાય તેવું ખેલવાનું વિચારવું તે. ૩-સ્તેયાનુ અધિ=ક્રાધ–àાભ વિગેરેથી ખીજાનું ધનહરણ કરવાનું ચિંતવવું તે અને ૪-વિષય સરક્ષણાનુબંધિ=પાંચે ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયાના આધારભૂત તે તે પદાર્થીના રક્ષણ માટે ‘રખે કેાઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યેની શકાથી ખીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું તે. એમ ચાર પ્રકારો રૌદ્રના જાણવા. રૌદ્રધ્યાનનાં લિઙ્ગા
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy