________________
૬૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
પુત્રાદિના વિચાગથી દુઃખી માતા વિગેરે અત્યંત કરૂણાજનક વિલાપ કરે તે મૃદુકારૂણિકી, અન્ય કુતીર્થિઓના જ્ઞાનઆચાર વિગેરેની પ્રશંસા કરવી (કે જેથી સાંભળનારને જૈનદન ઉપરની શ્રદ્ધા તૂટે) વિગેરે દર્શન ભેદિની અને વર્તમાનમાં સાધુએ બહુ પ્રમાદી હોવાથી આ કાલમાં મહાત્રતાને સંભવ નથી, અતિચારની શુદ્ધિ કરે તેવા આલેાચનાચાય નથી અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી અતિચારાની શુદ્ધિ પણ થાય તેમ નથી, ઈત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવી વાત કરવી તે, ચારિત્ર ભેદિની જાણવી. એ ત્રણના પૂર્વની ચાર વિકથાઓમાં અંતર્ભાવ સમજવા. એ વિકથાઓથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, પ્રતિ॰ चतुर्भिर्ध्यानैः, आर्तेन ध्यानेन - रौद्रेण ध्यानेन-धम्र्येण ध्यानेनસુજૈન ધ્યાનેન’=અહીં ધ્યાન એટલે મનના સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અંતર્મુહૂત સુધી એક વિષયનું એકાગ્ર આલંબન. તેના ચાર પ્રકારેા છે, તેમાં ૧-આર્ત્ત' એટલે વિષયના અનુરાગથી થતું,૨-રૌદ્ર' એટલે હિંસાના • અનુરાગથી થતું, ૩-‘ધર્માં’=ક્ષમાદિ દશ પ્રકારના ધર્મ વાળુશ્રી જિનવચનના અર્થના નિર્ણય રૂપ અને ‘શુક્લ’ એટલે શાકને દૂર કરાવનારૂં, જેમાં રાગનું બળ ન હેાય તેવું રાગ વિનાનું, એ દરેકના ચાર ચાર પ્રકારો છે.
૧-આત્ત ધ્યાન-આર્ત્તધ્યાનના પ્રકારામાં ૧–અનિષ્ટ વિયેાગ’=શબ્દ-રૂપ-ગંધ–રસ-સ્પરૂપે ઇન્દ્રિયાના અમને જ્ઞ વિષયા કે તેના આધારભૂત પદાર્થો ગધેડા વિગેરેના ચાગ થતાં તેના વિયેાગની અને ભવિષ્યમાં એવા ચૈાગ ન