________________
પગામ સિજ ,
ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (એના ઉત્તર ભેદ, સ્થિતિ, ફળ અને સ્વરૂપ વિગેરે અન્ય ગ્રન્થમાંથી (પહેલા કર્મગ્રંથમાંથી જોઈ લેવું), તથા “૦િ चतसृभिः संज्ञाभिः, आहारसंज्ञया-भयसंशया-मैथुनसंशया
પ્રારંવા'=સંજ્ઞા એટલે સમજ, અભિલાષા વિગેરે, અર્થાત્ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલું પૌગલિક વાસનાનું બળ તે સંજ્ઞા, તેના ચાર પ્રકારે છે. ૧–સુધા વેદનીયના ઉદયથી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા', ૨-(ભય) મેહનીયના ઉદયથી ડરવું તે “ભયસંજ્ઞા, ૩–વેદ મેહનીયના ઉદયે મિથુનની અભિલાષા થાય તે મિથુન સંજ્ઞા અને ૪–તીવ્ર લોભના ઉદયે જડપદાર્થ ઉપર મૂછ થાય તે “પરિગ્રહ સંગ્રા. (એ ઉપરાંત દશ-સેળ વિગેરે ભેદ પણ કહ્યા છે, જે આ ચારના જ ઉત્તર ભેદ રૂપ છે. તે દંડક વિગેરે ગ્રંથી જાણી લેવા) તે ચાર સંજ્ઞાઓથી જે
અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. વળી ‘પ્રત રતfમવિંથમિ, સ્ત્રથયા-મકનાથ -રાવાથચા-નાગાથા =અહીં વિરૂદ્ધ–વિપરીત કહેવું તે વિકથા (જેમકે–સ્ત્રી કે - પુરૂષ સંબંધી કામેજિક વાર્તા કરવી તે સ્ત્રી કથા, બલરૂપ–સ્વાદને ઉદ્દેશીને રાગ-દ્વેષજનક ભેજનની વાર્તા કરવી તે ભક્ત કથા, સુખ-સંપત્તિને ઉદ્દેશીને રાગ-દ્વેષથી દેશની વાર્તા કરવી તે દેશકથા અને રાગ-દ્વેષાદિના લીધે રાજાના ગુણદોષ વિગેરેની વાર્તા કરવી તે રાજકથા) શ્રી સ્થાનાલ્ગ સૂત્રમાં એ ચાર ઉપરાંત મૃદુકારૂણિકી, દર્શનભેદિની અને ચારિત્રભેદિની ત્રણ મળી સાત વિકથાઓ કહી છે, તેમાં