SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા ૫૫ કરવાનું વિધાન છે તે પ્રમાણે નહિ કરવાથી જે અતિચાર કર્યા હાય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ સંબંધ સમજવા. તથા ‘સમયાનું=દિવસની પહેલી અને છેલ્લી પારિસીમાં ‘માળ્યપદાર્થ’=‘ભાણ્ડ' પાત્ર વિગેરે અને ‘ઉપકરણ’ વસ્ત્રો વિગેરેને (અહીં સમાહાર કે સમાસથી એક વચનાન્ત પ્રયાગ સમજવા તેને) અત્રત્યુપેક્ષળયા’=સર્વથા નેત્રાથી નહિ જોવાથી અને ‘સુન્નત્યુપેક્ષા =જેમતેમ (અસપૂર્ણ —અવિધિથી) જોવાથી, તથા ‘અપ્રમાર્ગનયા’=રજોહરણ વિગેરેથી સર્વથા પ્રમાર્જના નહિ કરવાથી ‘૩’પ્રમાનનવા’-અવિધિથી (જેમ—તેમ) પ્રમાર્જના કરવાથી, તથા ‘અતિક્રમે અતિક્રમેઽતિવારેનાારે’= અતિક્રમ~કૃતિક્રમ-અતિચાર અને અનાચાર કરવાથી ‘યો મયા વત્તિજ અતિચાર: તઃ તસ્ય મિથ્યા ને દુષ્કૃતમ્’=મે જે દિવસ સંબંધી અતિચાર કર્યા હોય તે મારુ પાપ મિથ્યા થાઓ. તે અતિક્રમ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે—જેમકે કાઈ આધાકર્મિકાદિ દોષિત વસ્તુ વહેારવા નિમ ત્રણ કરે તેને (દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) ૧-અતિક્રમ, તેને વહેારવા માટે જતાં ૨-વ્યતિક્રમ, તે દોષિત વસ્તુ લેતાં–લેવાથી ૩-અતિચાર, અને તે દોષિત આહારનું ભાજન કરવા કાળીયા હાથમાં લેવાથી ૪-અનાચાર. એમ અન્ય પ્રસંગેામાં પણ સ્વયં સમજી લેવું. હવે એકવિધ દ્વિવિધાદિ ભેદોથી પ્રતિક્રમણ કહે છે. ‘પ્રતિમામિ’“પાપનું પ્રતિક્રમણ કરૂં છું, પાપથી પાછા ફ છુ. કયા હેતુથી લાગેલા પાપનું પ્રતિક્રમણ ? તે વિગતવાર ?
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy