________________
ગામ સિજ્જા
પ૩
(કાલાતીત દહીમાં કે વાંસી ભાતમાં), તથા સડેલાં કેળાંમાં કે ભાગેલી કેરી વિગેરેમાં, અથવા જુની ખારેક વિગેરેમાં (ઉત્પન્ન થયેલા જીવાવાળી તે તે વસ્તુ ખાવામાં), જે વિરાધના થાય તે પ્રાણના (જીવાવાળી વસ્તુના) ભાજનથી લાગેલા અતિચાર. એ પ્રમાણે ‘વીજ્ઞમોનયા તથા વ્રુતિમોઽનયા' તલસાંકળી વિગેરે ખાવામાં કાચા તલ વિગેરે બીજોની વિરાધના અને ભિજાવેલી દાળ વિગેરેની નખીમાં ઉગેલા અંકુરા (અનંતકાય)ના સંભવ હાવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધનાના સંભવ છે. એમ ખીજ અને હરિતની વિરાધનાથી લાગેલા અતિચાર. તથા ‘પશ્ચાત્ ગર્મિયા અને દુઃમિયા’=દાન દીધા પછી પાત્ર કે હાથ વિગેરે ધાવામાં પાણી વાપરવું, વગેરે ‘પશ્ચાત્ કર્મ’જેમાં થાય તેવી અને દાન દીધા પહેલા પાત્ર હાથ ધાવા વિગેરે ‘પુરઃકર્મ’ જેમાં થયું હેાય તેવી ભિક્ષા લેવાથી લાગેલો અતિચાર. ‘સદૃષ્ટાદ્વૈતયા’-લેતાંમૂકતાં દેખાય નહિ તે રીતે લીધેલી, લાવેલી, મૂકેલી ભિક્ષા લેવાથી, તેમાં આપનારને જીવન સંઘટ્ટો વિગેરે થવાના સંભવ હોવાથી અતિચાર. ૩ મંત્કૃષ્ટાદતયા'=(સચિત્ત) પાણીથી સંસૃષ્ટ (ભિજાએલા)–પાણીવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી (સચિત્ત સંઘટ્ટન રૂ૫) અતિચાર. એ પ્રમાણે ‘ન:સંવૃષ્ટાદ્વૈતયા’= સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત રજ સંઘટ્ટનરૂપ અતિચાર. ‘પરિશાનિયા’દેવાની વસ્તુને જમીન ઉપર ઢાળતા વહેારાવે તે ‘પારિશાટનિકા' ભિક્ષા કહેવાય તે લેવાથી