________________
પર
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
અગ્રસૂર (ઉપરના ભાગ) જુદો કાઢીને પછી ભિક્ષા આપે તે ‘મ’ડી પ્રાકૃત્તિકા’ કહેવાય, તેમ કરવાથી સાધુને નિમિત્તે આહારને જુદો કાઢવારૂપ પ્રવૃત્તિ (દોષ) થાય તે અહીં અતિચાર સમજવા. ‘વૃત્તિ પ્રવૃત્તિયા’-ખલી એટલે અન્ય ધર્મવાળા સ્વધર્મ અનુસારે મૂળ ભાજનમાંથી પ્રથમ ચારે દિશામાં (દિગ્પાલેાને) કે અગ્નિને ખલિદાન ફૂંકીને પછી ભિક્ષા આપે તે ‘બલિપ્રાકૃતિકા' કહેવાય, એમ આહાર ફૂંકવાથી જીવ વિરાધના થવારૂપ અહીં અતિચાર સમજવા. ‘ સ્થાપનાપ્રસૃતિયા 'સ્થાપના, એટલે અન્ય ભિક્ષુકાને માટે રાખી મૂકેલી પ્રાભતિકા (આહાર), તેમાંથી ભિક્ષા આપે તે લેતાં ભિક્ષુકાને અંતરાય થાય તે, (અથવા નિગ્રંથ સાધુને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ વહેારવાથી સ્થાપના દોષ'રૂપ) અતિચાર લાગે. તથા ‘દત્તે’=જે આહારાદિ વહેારતાં ‘આધાક’વિગેરે કોઇ પણ દોષનીશકા રહે તે આહારાદિ જે જે દોષથી ‘શકિત’હાય તે તે દોષરૂપ અતિચાર લાગે. ‘સહારે’= શીઘ્રતયા (રભસવૃત્તિથી) અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરી તેને નહિ પરિઝવવાથી અથવા અવિધિએ પરિઝવવાથી અતિચાર, એ પ્રકારે ‘અનેષ'=અનેષણા કરવાથી અર્થાત્ (અહીં ‘ન' અલ્પ અર્થાંમાં હેાવાથી) એષા સમિતિમાં પ્રમાદ કરવાથી અને 'પ્રાગૈષળયા'=સર્વથા અવિચારિતપણે પ્રમાદ કરવાથી—દોષના સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર તથા ‘પ્રાળમોઽનયા’-તેમાં ‘પ્રાણ એટલે રસ વિગેરેમાં ઉત્પન્ન થતા જીવા ભેાજને’ દહીંભાત વિગેરેમાં