SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૫ગામ સિજ સંબંધ જોડે. “જોરાવર્યાયામ્'=ગાયનું ચરવું તે “રા' કહેવાય, ગોચરની જેમ “a =ભ્રમણ કરવું તે તેમાં લાગેલા અતિચારોનું. કયા વિષયમાં ? “મિક્ષારયામ્' ભિક્ષા માટે બ્રમણ કરવું તે ભિક્ષાચમાં, અર્થાત્ ભિક્ષા માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરું છું. તે આ પ્રમાણે સાધુ આહારાદિ વસ્તુ મળે કે ના મળે તેની અપેક્ષા વિનાના અને ચિત્તમાં દીનતારહિત, અર્થાત્ મળે તે સંયમ વૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માનતે, માટે જ મળવા, ન મળવામાં નિરપેક્ષ હવાથી દીનતા વિનાને, વળી ઉત્તમ (શ્રીમંતનાં), અધમ (દરિદ્રોનાં) અને મધ્યમ (સામાન્ય) ઘરમાં ઇષ્ટ વસ્તુ મળે તે પણ રાગ વિના અને અનિષ્ટ મળે તો પણ દ્વેષ વિના ગોચરી ફરે, એ ગોચરી ફરવાને વિધિ છે, તેમાં અતિચાર કેવી રીતે લાગે તે કહે છે કે-૩ઘાટ દર્ઘદનયા”= ઉદ્ઘાટ એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પ માત્ર બંધ કરેલું, માત્ર અડકાવેલું “કપાટ એટલે કમાડ, ઉપલક્ષણથી જાળી-બારી-કબાટ-કોઠાર વિગેરે તેને “ઉઘાટનયા” એટલે સંપૂર્ણ ઉઘાડવાથી. અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર સમજો. તથા “સ્થાનવતરાજાલંઘના = કૂતરાંને, વાછરડાને કે નાના બાળકને (ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વિગેરેને) સંઘદ્દો (સ્પર્શ) થવાથી અતિચાર, “મvણઝાતિયા'="પ્રાતિકા એટલે સિદ્ધાનની પરિભાષાથી ભાત (આહાર) સમજવો, તે જ્યાં મંડીમાં એટલે ઢાંકણી–ઢાંકણ કે બીજા કેઈ ભાજનમાં
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy