________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
એતે યથાયાગ્ય સમજી પાલન કરનારે। આત્મા પરંપરાએ સર્વસુખાના સ્થાનરૂપ મેક્ષને પામે જ છે. ૩-ઇચ્છામિ ડૅામિટ
૨૮
'
',
" इच्छामि ठामि काउस्सग्गं, जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुब्विचितिओ, अणायारो अणिच्छिअन्वो असमવાળો, નાળ, હંસ, અત્તિ, મુળ, સામાળ, તિજ્ યુરીીાં,
उन्हं कसायाणं, पंचह महव्त्रयाणं, छण्डं जीवनिकायाणं, सहं पिंडेसगाणं, अठ्ठण्हं पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे समणधम्मे, समणाणं जोगाणं जं खंडिअ जं विराहिअं तस्स मिच्छामि दुक्कडं ॥
અ—હું કાયાત્સ કરવા ઇચ્છુ છું, (શા માટે ?) જે મે' દૈસિક અતિચાર કર્યો (તેની શુદ્ધિ માટે). અતિ ચારાને (સાધન ભેદે જણાવે છે કે) કાયાથી, વચનથી અને મનથી કર્યા હાય, (તેને નિમિત્ત ભેદે જણાવે છે કે) તે ઉત્સૂત્ર=આગમનું ઉલ્લંઘન કરવાથી, ઉન્માર્ગ=(આત્માના ક્ષાયેાપમિકભાવરૂપ) મેાક્ષમાનુ ઉલ્લઘન કરવાથી, અર્થાત્ માહના ઉડ્ડયરૂપ ઉન્માને વશ થવાથી, અકલ્પ્ય= ચરણ–કરણરૂપ સાધુના કલ્પનું ઉલ્લંઘન કરવાથી, અને અકરણીય=સામાન્યતયા અકાર્યને કરવાથી.
તેમાંના માનસિક અતિચારાને અંગે કહે છે કે-દુર્ધ્યાન કરવાથી અને દુષ્ટ ચિંતન કરવાથી.. અહી સ્થિરચિત્ત એટલે ધ્યાન અને ચળચિત્ત એટલે ચિંતન સમજવું.