________________
૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસંદર્ભ
ૠષમ પાનિતં વન્દે, સન્મવું પામિનનમ્ । મુમતિ તથા મુવા‰, વન્દે શ્રીશીતરું નિનમ્ ॥ ૨૬ ॥ श्रेयांसं विमलं वन्दे, चानन्तं धर्मनाथकम् । શાન્તિ ન્યુ-મહેન્દ્ર, નમિ વીર્ નમામ્યહમ્ ॥ ૨૭ || एताँश्च षोडशजिनान्, गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, ह - राक्षरमधिष्ठितान् ॥ २८ ॥
શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય, એ એ રક્તવર્ણવાળા કળા એટલે મથાળામાં સ્થાન કરીને રહેલા છે, અને મથાળે રહેલા હૂઁ (૧) માં ઉત્તમ એવા નીલ વર્ણવાળા એ શ્રીપાર્શ્વનાથ અને મઠ્ઠીનાથ રહેલા છે. (૨૫)
હવે હૈં માં રહેલા પીતવર્ણ વાળા ૧૬ નાં નામેા જણાવે છે.
શ્રીઋષભદેવને, શ્રી અજિતનાથને, શ્રીસ’ભવને, અને અભિનન્દનસ્વામીને હું વન્દન કરૂં તથા સુમતિનાથને, સુપાર્શ્વનાથને અને શ્રી શીતળજિનને હું વાંદું છું (૨૬)
શ્રી શ્રેયાંસનાથને, શ્રીવિમળનાથને, શ્રી અનંતનાથને તથા શ્રી ધર્મનાથને વાંદુ' છુ. વળી શ્રી શાન્તિનાથ શ્રીકુન્થુનાથ શ્રી અરજિન શ્રી નમિનાથ તથા શ્રી મહાવીર જિનને વન્દન કરૂં છું. (૨૭)
એ ગાંગેય એટલે સેાનાના જેવા પીળાવણુ વાળા સાળ જિનેશ્વરા કે જેઓ હૈં અને ર્ એ એ અક્ષરેશમાં રહેલા છે તેઆને સુંદર ભક્તિભાવથી ત્રિકાળ નમું છુ. (૨૮) * આ ૨૬-૨૭-૨૮ ગાથાએ પ્રક્ષિપ્ત સમજાય છે.