SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસંદર્ભ एकवण द्विवर्णं च, त्रिवर्णं तुर्यवर्णकम् । पञ्चवर्णं महावर्ण, सपरं च परापरम् ॥ १७ ॥ અનુભવ કરનાર માટે રસવાળું છતાં શૃંગાર વિગેરે કે મધુર વિગેરે બાહ્ય સેના અભાવે રસ રહિત છે, સર્વજીવથી પર છે, વળી એક અવગાહનામાં અનંત સિદ્ધ ભેગા રહેતા હોવાથી ભાવિ નયની અપેક્ષાએ “પરથી અપર એટલે એક સ્વરૂપ છે, “પર' એટલે પુદ્ગલ દ્રવ્યથી સર્વથા રહિત હોવાથી પસતીત છે અને “પરંપર” એટલે ગુણસ્થાનકના કમે અથવા સમ્યગદન, જ્ઞાન, અને ચારિત્ર, એ ગુણેના ક્રમે “પર” એટલે ઉત્તમ બનેલું છતાં તે ક્રમથી અપર છે એમ “પરંપર પરા૫ર” છે. (૧૬) દરેક તીર્થકરમાં પંચપરમેષ્ઠિ રહેલા છે માટે અરિહંતરૂપે એક વેત વર્ણવાળું, અરિહંત-સિદ્ધ બે રૂપે શ્વેત-રક્ત બે વર્ણવાળું, અરિહંત-સિદ્ધ-આચાર્ય ત્રણ પદેના ત–રક્ત અને પીત-એમ ત્રણ વર્ણવાળું, તેમાં ઉપાધ્યાયપદ મેળવતાં ત–રક્તપીત-લીલ એમ ચાર વર્ણવાળું અને સાધુપદ મેળવતાં તરત-પીત– લીલ અને કૃણ એમ પાંચ વર્ણવાળું છે, ચોવીસ અરિહંત પશુની ઋદ્ધિ ભોગવવાથી અરિહંત, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ કરવાથી સિદ્ધ, ઉપદેશ દેવાથી આચાર્ય, શિષ્યોને વિનયાદિકરાવનાર-શિખવાડનાર માટે ઉપાધ્યાય, અને વ્યવહાર ચારિત્ર પાળવાથી સાધુ, એમ અરિહંતમાં પાંચેય પરમેષ્ટિઓ રહેલા છે (વ્યવહારભાષ્ય)
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy