________________
ગોચરીના ઢાષા
૨૪૯
૧૦-આદર પ્રાકૃતિકા, એ દશ ભેદો વિશેાધિકાઢિ કહેવાય છે, અર્થાત્ એ દોષોથી દૂષિત અન્નાદિ બીજા શુદ્ધ આહારાદિમાંથી કાઢી લેવા છતાં શેષ શુદ્ધ આહારાદિ શુદ્ધ થાય નહિ. આ દસ દોષાવાળા સુકા દાણા કે છાશ વિગેરે લેપકૃતના કે વાલ વિગેરે અલેપકૃતને અશ પણ ભળ્યા હાય તે પણ તે કાઢી નાખીને પાત્રને ત્રણ વાર ધોયા વિના તેમાં શુદ્ધ આહાર લેવામાં આવે તે તે શુદ્ધ ગણાતા નથી. એ સિવાયના બાકીના દાષાથી કૃષિત આહાર કાઢી નાખ્યા પછી શુદ્ધ આહાર શુદ્ધ ગણાય છે માટે તે વિશેાધિકેટિ કહેવાય છે. છતાં વિશાધિકાટીના અશ ત્યજીને બાકીના આહાર ત્યારે વપરાય કે જો નિર્વાહ થાય તેમ ન હોય. ઘી વિગેરે દુર્લભ દ્રબ્યા તે અશુદ્ધ હાય તેટલાં જ તજવાં, સર્વ નહિ. ઈત્યાદિ વિવેક સમજવા.
૨-સાળ ઉત્પાદન દાષા—
धाई दुई निमित्ते, आजीव वणीमगे तिमिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस ए ए || १ || पुपिच्छा [व] संथव, विज्जा मंते अ चुन्न जोगे अ કળાયળા ઢોસા, સાતમે મૂમે આ રા
ધાત્રીપિંડ, કૂતિપિંડ વિગેરે નીચે પ્રમાણે સાળ દા ઉત્પાદનાના જાણવા.
૧-ધાત્રીપિડ=બાલકને દૂધ પાવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભરણ પહેરાવવાં, રમાડવા અને ખેાળે રાખવા (તેડીને ફરવુ), એ પાંચ પ્રકારે પાલન કરનારી પાંચ ધાવમાતાએ
૧}