________________
૨૫૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ કહેવાય છે. જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકોનું એ ધાત્રીકર્મ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ જાણ.
ર-દૂતીપિંડ પરસ્પર સંદેશ કહે તે દૂતીકર્મ, ભિક્ષા માટે એવું ગૃહસ્થનું દૂતીપણું કરી આહારદિને મેળવે તે દૂતીપિંડ જાણો.
૩-નિમિત્તપિંડ લક્ષણ-તિષાદિ શાસ્ત્રના બળે ગૃહસ્થને ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થએલી, થનારી કે થતી લાભ–હાનિ જણાવી તેના બદલે આહારાદિ મેળવવા તે નિમિત્તપિંડ કહે છે.
૪-આજીવપિંડ તે તે જાતિ, કુળ, ગણ, કર્મ, શિલ્પ વિગેરે આજીવિકાનાં સાધને જેઓનાં પ્રધાન વિશિષ્ટ) હોય તેઓની આગળ ભિક્ષા મેળવવાના ધ્યેયથી પિતાની પણ તે તે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પ વિગેરે છે એમ જણાવી આહારાદિ લવું તે આજીવપિંડ જાણો.
પ–વની૫કપિંડ શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પિતાને તેને તેને હું પણ ભક્ત હતા. એમ જણાવી આહારાદિ મેળવે તે વનપકપિંડ જાણો.
-ચિકિત્સાપિંડ આહારાદિ મેળવવા માટે સાધુ ગૃહસ્થને વમન, વિરેચન કે બસ્તિકર્મ વિગેરે પ્રયોગ કરાવે અથવા કેઈ અમુક વિદ્ય, ડોકટર કે ઔષધાદિની ભલામણ કરી આહારાદિ મેળવે તે ચિકિત્સાપિંડ જાણવો.
કોપિંડ સાધુ ભિક્ષા માટે ગૃહસ્થની આગળ