________________
૩૦
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ - સાંજની પ્રતિલેખનાને વિધિ-ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવે બહુ-પડિપુન્ના પિરિસિ! કહી ખભાઇ દઈ ઈરિટ પડિક્કમીને અમારા દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં ? ઈચ્છ, ખમાતુ ઈચ્છા સંદિ. ભગળ વસતિ પ્રમાણું ? ઈચ્છે કહી ઉપવાસ કર્યો હોય તે મુખવસ્ત્રિકા વિગેરે ત્રણ અને ભજન કર્યું હોય તે પાંચ વાનાં પડિલેહવા, પછી પાંચ વાનાં પડિલેહનારે ઇરિટ પડિકમી ખમાત્ર ઈચ્છાકારી ભગવ પસાયકારી પડિલેહણાં પડિલેહાજી કહી આચાર્ય, સ્થાપનાચાર્ય વિગેરે વડિલની અને ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષ વિગેરેની ઉપધિ પડિલેહવી, પછી અમારા દઈ ઈચ્છા સંદિ. ભગો ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી મુહપત્તિ પડિલેહવી. માત્ર ઈચ્છા સંદિરા ભગો સક્ઝાય કરું? ઈરછ કહી નવકાર ગણું “ધર્મો મંગલ મુકિä વિગેરે પાંચ ગાથા કહી બે વાંદણાં દેવાં, પછી ઉભા ઉભા ઈચ્છકારી ભગવ પસાય કરી પચ્ચખાણને આદેશ દેશોજી. કહી, ચારે આહારના ત્યાગનું (મુઠિસહી આદિ) પચ્ચખાણ કરવું. ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ્ય ઉપધિ સંદિસાહું? ઈચ્છ, ખમા દઈ ઈચ્છા સંદિ. ભગવ ઉપાધિ પડિલેહું ? ઈચ્છ કહી બાકીનાં વસ્ત્રો પડિલેહવાં. ઉપવાસી ચલપટ્ટો છેલ્લે પડિલેહે. ઈત્યાદિ પરંપરાગત વિધિ ગુરૂગમથી સમજ. પડિલેહણ પછી ઈરિટ પડિકકમી કાજે ઉદ્ધરી પુનઃ ઈરિટ પડિક્કમી કાંજે શુદ્ધ ભૂમિમાં પરઠવ.