SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૨૨૫ એ બોલ કયા કયા અંગે પડિલેહણ કરતાં બોલવા તે અન્ય ગ્રન્થોથી અગર ગુરૂગમથી જાણી લેવું. આ વિધિને જણાવતી એક સઝીય પંડિત શ્રીવીરવિજયજીએ રચેલી છે તે અહીં આપીએ છીએ. ઢાળ –સિરિ જબ્બરે, વિનયભક્તિ શિર નામીને, કર જોડી રે, પૂછે શ્રી સેહમસ્વામીને; ભગવંતારે, કહે શિવકાન્તા કિમ મલે ? કહે સહમરે, મિથ્યાભ્રમ દૂરે ટળે. ટક —દૂરે ટળે વિષ ગરલ ઈહા, ઉભય માર્ગ અનુસરી, એક જ્ઞાન દૂછ કરત કિરિઆ, અભેદાર પણ કરી; જિમ પંગુદશિત ચરણકર્ષિત, અંધબિહુ નિજપુર ગયા, તિમ સત્વસજતા તત્ત્વજેતા, ભવિક કે સુખીયા થયા. (૧) ઢાળ –વૈકલ્ય ક્યું રે, કષ્ટ તે કરવું સોહિલું, પણ જબુરે, જાણપણું જગ દેહિલું; તેણે જણીરે, આવશ્યક કિરિઆ કરો, ઉપગરણે રે, રાજહરણો મુહપત્તિ ધરો. તૂટક –મુહપત્તિ તેં માને પેલેં, સેલ નિજ અંગુલ ભરો, દેય હાથ ઝાલી દગ નિહાલી, દૃષ્ટિ પડિલેહણ કરો; ત્યાં સૂત્ર અર્થે સુતત્વ કરીને, સદ્દઉં એમ ભાવિએ, ચ્ચા વચ્ચા રૂપ તિગ તિંગ, પોડા બે લાવિએ. (૨) ઢાળ –સમકિત મોહનરે, મિશ્ર મિથ્યાત્વને પરિહર્સ, કામરાગનેરે, નેહ-દષ્ટિરાગ સંહરે; એ સાતેરે, બેલ કહ્યા હવે આગલે, અંગુલી વચ્ચે રે, ગણુ વધૂટક કરતલે. લૂક – કરતલે વામે અંજલિ ધરી, અખાડા નવ કીજીએ, પ્રમાર્જન નવ તિમ જ કરીએ, તિગ તિગંતર લીજીએ; સુદેવ સુમુર સુધર્મ આદરૂ, પ્રતિપક્ષી પરિહરે, વળી જ્ઞાન દર્શન ચરણ આદરૂં, વિરાધન ત્રિક અપહરૂં. (૩)
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy