SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧ સૂત્ર અર્થ તત્વ કરી સદ્દઉં. ૪ સમકિત મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂં. ૭ કામરાગ નેહરાગ દષ્ટિરાગ પરિહરૂં. ૧૦ સુદેવ સુગુરૂ સુધર્મ આદરૂં. ૧૩ કુદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરૂ. ૧૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂં. ૧૮ જ્ઞાનવિરાધના દર્શનવિરાધના ચારિત્રવિરાધના પરિહરૂં. રર મનગુપ્તિ વચનગુપ્તિ કાયમુર્તિ આર. ૨૫ મનદંડ વચનદંડ કાયદંડ પરિહરૂં.. તમામ વસ્ત્રો, પાત્ર વિગેરે આ પચીસ બોલથી પડિલેહવાં. દંડે, દાંડી, દરે, કંદરે વિગેરે પ્રથમના દશ બેલથી પડિલેહવાં અને મુહપત્તિ અંગના ૨૫ બેલ સહિત પચાસ બેલથી પડિલેવી તે અંગના બેલ આ પ્રમાણે છે. ૩ હાસ્ય રતિ આરતિ પરિહરૂ. ૬ ભય શોક દુર્ગછા પરિહરૂ. ' ૯ કૃષ્ણલેસ્થા નીલલેક્ષા કાજેતલેશ્યા પરિહ. ૧૨ રસગારવ ઋદ્ધિગારવ શાતાગારવ પરિહરૂ. ૧૫ માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરૂ. ૧૭ ક્રોધ-માન પરિહરૂ, ૧૯ માયા-લેભ પરિહરૂ. ૨૨ પૃથ્વીકાય અપકાય તેઉકાયની (જયણા) રક્ષા કરૂં. ૨૫ વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરૂં. શ્રીસ્થાપનાચાર્યને પડિલેહવાના બોલ– ૧ શુદ્ધ સ્વસ્પના ધારક ગુરૂ. ૪ શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધચરિત્રમય. ૭ શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધસ્પર્શનામય. - ૧૦ પંચાચાર પાળે, પંચાચાર પળા, પંચાચાર અનુમદે, ૧૩ મનગુપ્તિએ, વચનગુપ્તએ, કાયગુપ્તિએ ગુપ્તા.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy