________________
૧૫
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
છીએ. પ્રીતિ–રૂચિ-સ્પર્ધા-પાલન અને અનુપાલન કરીએ છીએ, તે ભાવોની શ્રદ્ધા-રૂચિ-સ્પર્શપાલન અને અનુપાલન કરવા પૂર્વક અમે આ પખવાડીયામાં જે બીજાને ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછ્યું, અથથી ચિંતવ્યું અને એ રીતે આરાધ્યુ તે અમારા દુઃખાના-કર્માના ક્ષય કરશે, મેાક્ષ કરશે અન્ય જન્મમાં સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ કરાવશે અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અંગીકાર (વારંવાર અનુમેદનાદિ) કરતા અમે વર્તીએ છીએ. આ પખવાડીયામાં જે ન ભણાવ્યું, ન ભણ્યા, સૂત્રનું પરાવર્તન ન કર્યું, પૂછ્યું. નહિ, અથ ચિંતવ્યા નહિ; તેમજ શરીરમળ, ઉત્સાહ અને પરાક્રમ હાવા છતાં સારી રીતે આરાધ્યું નહિ, તે પ્રમાદરૂપ અતિચારની આલોચના-પ્રતિક્રમણ-નિન્દ્રા ગાઁવ્યાવન અને વિશુદ્ધિ કરીએ છીએ. પુનઃ એમ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને તે પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું તપરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું ‘મિાદુષ્કૃત' કરીએ છીએ. વિગેરે બાકીના અર્થ પહેલા કહ્યા પ્રમાણે સર્વ સ્વયં સમજી લેવો,
હવે કાલિકશ્રુતનું ઉત્કીર્તન કરવા માટે કહે છે— 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं अङ्गबाह्यं कालिकं મળવત્ તથયા તે અમારા ગુરૂને અથવા શ્રીજિનેશ્વરગણધર આદિને નમસ્કાર થાઓ કે જેઓએ આ અંગખાહ્ય કાલિક શ્રુત ભગવત અમાને આપ્યુ છે, અથવા જેઓએ સુત્રા ઉભયતયા રચ્યું છે, તેનાં નામે આ