________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૪૭ મિથુન–“રૂપિમાં” એટલે નિજીવ પ્રતિમાઓ વિગેરેમાં અથવા જેને આભુષણાદિ શણગાર ન હોય તેવાં રૂપચિત્રમાં (આસક્તિ કરવા રૂ૫), તથા “રૂપ સહગતમાં” એટલે સજીવ સ્ત્રી પુરૂષનાં શરીરમાં અથવા આભુષણ-અલંકારાદિ શભા સહિત (ચિત્રાદિ) રૂપોમાં, ૨ ક્ષેત્રથી-મૈથુનઉર્વલક, અલક, કે તિર્થીલોકમાં અત્ ત્રણે લોકમાં, ૩, કાળથી અને ૪. ભાવથી વિગેરે પછીના પાઠને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે–
તે મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય, કે બીજા મિથુન સેવનારાઓને સારા માન્યા હોય તેને નિન્દુ છું, વિગેરે પૂર્વે કહ્યા પ્રમાણે
જીવું ત્યાં સુધી આશંસા વિનાને હું તે સર્વ મિથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, બીજા સેવનારાઓને સારા માનીશ નહિ. પછીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે
નિશ્ચયથી આ મિથુનને ત્યાગ હિતકર છે વિગેરે પછી અર્થ પૂર્વ પ્રમાણે. હે ભગવંત! હું આ ચોથા મહાવ્રત માટે તૈયાર થયે છું (પાસે આવ્યો છું), એથી સર્વથા મૈથુન ત્યાગને હું સ્વીકારું છું. (૪)
હવે પાંચમા વ્રતના ફેરફારવાળા પાઠને અર્થ કહે છે
અદારે મતેઈત્યાદિ હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત! હું તે સર્વ પરિગ્રહને પચખું છું (તાજું છું) તે (પચ્ચકખાણ એ રીતે