SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિસૂત્ર ૧૪૧ રિરાજનતલાકશેક નહિ કરાવવાપણાથી, “નૂતયા”= જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી, (અર્થાત્ વૃષભ, પાડા, હાથી, ઘોડા, ઉંટ, ગધેડા વિગેરેને અતિભાર ખેંચાવતાં, આહાર નહિ આપતાં, અંકુશ, ચાબુક વિગેરેથી મારતાં, અશક્ત-વૃદ્ધ બનતાં જોવાય છે, તેવું નહિ કરવાથી), “નયા=બેદ વિગેરે નહિ પમાડવાથી, (પસીને, લાળ, આંસુ વિગેરે પડે તે પરિશ્રમ નહિ આપવાપણાથી) કનિયા’=પગ વિગેરેથી (પીલવારૂ૫) પીડા નહિ કરવાથી, “auતાપનત'=સર્વ પ્રકારનાં શારીરિક દુઃખરૂપ સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી), “અનુપદ્રવળતથા'=સર્વથા મરણ (અથવા અતિ ત્રાસ) નહિ કરવાથી, (એ કારણથી, આ વ્રત સર્વ પ્રાણ-ભૂત-વિગેરેને હિતકર, સુખકર વિગેરે ગુણકારક છે), વળી આ પ્રાણાતિપાત વિરમણ પદ (વ્રત) કેવું છે તે કહે છે કે માર્થ, મહાગુi, મહાનુભાવ, મહાપુજાનુરી, ઘરમfહેરાત, કરારત =(ફળસ્વરૂપ વિગેરે કહેલું હેવાથી) મહાઅર્થવાળું, (મહાવતે સકલગુણોને આધાર હેવાથી) મહાગુણસ્વરૂપ, (સ્વર્ગ–મેક્ષ વિગેરે અચિન્ય ફળ આપવાથી) મહા મહિમાવાળું, કાયાદિ પાંચ પ્રકારના છે, “જીવ એટલે નિરપક્રમ આયુષ્યથી જીવનારા-દેવ, નારકે, શલાકાપુરૂષો, અસંખ્યાત વર્ષના આયુવાળા તિયચ-મનુષ્ય-યુગલિક, તથા ચરમશરીરી મનુષ્યો અને “સર્વ” એટલે લેકના ઉપકાર પૂરતું જ જેમનું સત્ત્વ છે તેવા વિકલપ્રાણવાળા, સોપમ આયુષવાળા તિર્યંચ મનુષ્યો અને વિકલેન્દ્રિજીવો, એ પણ અર્થે પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કરેલું છે.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy