SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ સમુહમાં હોય ત્યારે, અર્થાત્ એકલો કે અન્ય સાધુઓ સાથે, કઈ પણ પ્રસંગમાં, “પુતો વા ઘાઘરા’=રાત્રિએ બે પ્રહર સુતે હોય ત્યારે કે શેષકાળે જાગતું હોય ત્યારે, અર્થાત્ કઈ પણ અવસ્થામાં, (તે સાધુ કે સાધ્વી સંયત, વિરત અને પ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મા બને છે.) - હવે આ પ્રાણાતિપાતની ત્રણ કાળની ત્રિવિધ ત્રિવિધે કરેલી વિરતિને મહિમા વર્ણવે છે કે-(“પણ=પદમાં વિભક્તિને વ્યત્યય હોવાથી) “સંત બાળતિપાત વિરમf= તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચયથી “ર્તિ =(પથ્યઆહારની જેમ) હિતકર છે, “તુર્ણ =(તરસ્યાને શિતલ જલની જેમ) સુખ કરનાર છે, “ક્ષમ”=તારવામાં (કર્મઘાત કરાવવામાં સમર્થ છે, “ સૈનિ =મેક્ષના કારણભૂતમેક્ષકારક છે, “માનુifમ=ભભવ સુખ આપનાર (અર્થાત વિરતિના સંસ્કારને અનુબંધ (પરંપરા)ચાલવાથી અન્યભામાં પણ વિરતિજન્ય સુખને પ્રાપ્ત કરાવનાર), તથા “સ્વરામ=પાર ઉતારનારું છે. હવે એ હિતકર વિગેરે કેમ છે તેના હેતુઓ કહે છે- gf પ્રાળાનમ્'=સર્વ (બે ત્રણ અને ચાર ઈન્દ્રિય વાળા) ને, “વૈષ મૂતાનામ્'=સર્વ વનસ્પતિકાયજીવોને, “ વાના'=સર્વ પાંચ ઈન્દ્રિયવાળા જીવોને, “રઘાંસવાના=સર્વ પૃથ્વીકાય આદિ જીવને “દુઃણનતા=મનમાં સંતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી, * “પ્રાણ” એટલે દશવિધ પ્રાણ ધારણ કરનારા પંચેન્દ્રિય, ભૂત એટલે થયા છે, થાય છે અને થશે તે ત્રિકાળવતી પૃથ્વી
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy