SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ નહિ જણાવવા, ૩-આપત્તિના પ્રસંગમાં (દ્રવ્યાદિ ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી, ૪–આલોક-પરલોકના સુખની અપેક્ષા વિના ઉપધાન (વિવિધ તપ) કરવાં, ૫ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું સેવન કરવું, (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને કિયામાં પ્રમાદ નહિ કરે), દ-શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા-શોભા વિગેરે) નહિ કરવું, —બીજે જાણે નહિ તેમ ગુપ્ત તપ કર, ૮-નિર્લોભતા માટે યત્ન કર, લોભ તજવો, ૯-પરીષહો, ઉપસર્ગો આદિને જય કરે, સમભાવે સહવા. દુર્બાન નહિ કરવું, ૧૦–સરળતા રાખવી, ૧૧-સંયમમાં તથા વ્રત વિગેરેમાં (મૂલ-ઉત્તર ગુણોમાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા.), ૧૨-સમ્યકત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું), ૧૩-ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા), ૧૪–આચારનું પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરે), ૧૫-વિનીત થવું (કરવાગ્યને દરેકને વિનય કરે) માન નહિ કરવું, ૧૬-પૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭-સંવેગમાં મેક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું, ૧૮--માયાને ત્યાગ કરવો, ૧૯-- દરેક અનુષ્ઠાનોમાં સુંદર વિધિ સાચવવી, ૨૦-સંવર કરે (નવાકર્મબંધને બને તેટલે અટકાવવો), ૨૧--આત્માના દેને ઉપસંહાર (ઘટાડો) કરે, ૨૨- સર્વ પૌગલિક ઈચ્છાઓના વિરાગની (ત્યાગની) ભાવના કેળવવી, ૨૩-મૂળ ગુણેને અંગે (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ કરવાં, ૨૪-ઉત્તર ગુણોને અંગે (કરણસિત્તરીમાં) સવિશેષ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy