________________
પગામ સિજ્જા
કમિક નહિ પણ સિદ્ધાવસ્થાના પ્રારંભમાં જ એક સાથે પ્રગટ થતા હોવાથી આદિ ગુણો કહ્યા છે તે એકત્રીસ સિદ્ધાદિ ગુણોને અંગે અશ્રદ્ધા–વિપરીતપ્રરૂપણ--અબહુમાન, આદિ કરવાથી જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિકમણુંક એ ગુણે આ પ્રમાણે છે-(ગેળ-ચાર–વિગેરે) પાંચ સંસ્થાનો (આકારે), શુક્લાદિ પાંચ વર્ણો, સુરભિ-દુરભિ બે પ્રકારના ગંધ, મધુરા આદિ પાંચ પ્રકારના રસે, ગુરૂ-લઘુ આદિ આઠ સ્પર્શીએ અને પુરૂષ વેદ વિગેરે ત્રણ વેદ, અઠાવીશને અભાવતે અઠવીશ તથા અશરીરીપણું, અસં– ગપણું અને જન્મરહિતપણું એમ એકત્રીશ ગુણે, અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષયરૂપ એકત્રીશ ગુણે, તે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, નવ પ્રકારનું દર્શનાવરણીય, બે પ્રકારે વેદનીય, દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય, ચાર પ્રકારનું આયુષ્ય, શુભ અને અશુભ એમ બે પ્રકારે નામકર્મ, બે પ્રકારે ગેવકર્મ અને પાંચ પ્રકારનું અંતરાયકર્મ, એમ ૩૧ પ્રકારના કર્મને ક્ષયથવારૂપ એકત્રીશે સિદ્ધાદિગુણો જાણવા. “ઝાતા યોજવંશ =મન-વચન-કાયાના પ્રશસ્ત
ગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આલોચના” વિગેરે ગ સંગ્રહના બત્રીશપ્રકારો, તેના દ્વારા તેમાં) જે અતિચાર સે હોય તેનું પ્રતિકમણ, તે પ્રકારે આ પ્રમાણે છે. ૧- શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી. (પિતાના અપરાધે નિષ્કપટભાવે ગુરૂને યથાર્થ કહી સંભળાવવા.), ૨-આચાર્યું પણ શિષ્ય કહેલી આલોચના (અપરાધ) બીજાને