________________
૮૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
શિરે ચઢાવે, ૧૯-પેાતાની ઉપધિ-પાત્રને કપટથી છુપાવે (પેાતાના અસદ્ આચરણને કપટથી છુપાવી. બીજાઓને ઢગે, સદાચારીમાં ગણાવે), ૨૦-અસદ્ભાવથી સભામાં સત્ય ખેલનારને પણ જૂના ઠરાવે, ૨૧--નિત્ય કલહ કરે, ૨૨--બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વિગેરેમાં લઇ જઇને) તેનું ધન વિગેરે લૂટી લે, ૨૩-એ જ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લેાભાવે-લલચાવે (વશ કરે), ૨૪--કુમાર નહિ છતાં બીજાની આગળ પેાતાને કુમાર તરીકે જણાવે, ૨૫–એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પેાતાને બ્રહ્મચારી જણાવે, ૨૬--જેની સહાયથી પોતે ધનાઢ્ય થયે હાય તેના ધનને લાભ કરે, ૨૭-જેના પ્રભાવથી પાતે લેાકપ્રસિદ્ધ (યશસ્વી) થયા હાય તેને જ કાઈ રીતે અ ંતરાય (દુ:ખી) કરે, ૨૮-રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક, આદિ ઘણા જીવાના નાયકને હણે, ૨૯-કપટથી નહિ જોવા છતાં ‘હું દેવાને દેખું છું' એમ કહી લેાકેામાં પ્રભાવ વધારે, ૩૦--દેવાની અવજ્ઞા કરે, અર્થાત્ વિષયાંધ દેવાનુ શું પ્રયેાજન છે ? હું જ દેવ છું, એમ બીજાઓને જણાવે, (આ ત્રીસ પ્રકારેાથી સામાન્યથી દરેક કર્મનુ‘માહ’ એવું નામ આપેલું હાવાથી સામાન્યતયા આઠે ય કર્મોને અને વિશેષતયા મેહનીકમ ને જીવ ખાંધે છે) તે મહામેાહને પેદા કરનારાં, સાધુઓને જેના પક્ષ થવા સંભવિત છે, એવાં ત્રીસ સ્થાનકા પૈકી કાઇ કરવાથી, કાઇ કરાવવાથી અને કાઈ કરવાની મનમાં ઇચ્છા કરવાથી જે અતિચાર લાગ્યે હાય તેનું પ્રતિક્રમણ તથા ત્રિશતા સિદ્ધાવિષ્ણુળે:'=