SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા ૮૫ નાખવે, ૪--ક્રૂરતાથી મસ્તકે મેગર--હુથોડા--ઘણુ વિગેરે મારીને માથુ વિગેરે ફાડીને મારી નાખવા, ૫--સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને રક્ષણ કરવામાં સમ ધર્મના નાયક (ગણધર--આચાય વિગેરે)ને હણવા, ૬--છતે સામર્થ્ય ાર (કઠાર) પરિણામથી ગ્લાનની ઔષધાદિ સેવા ન કરે, ૭- સાધુને (કે દીક્ષાના અર્થી ગૃહસ્થને) બલાત્કારે ધર્મભ્રષ્ટ કરે (કે દીક્ષા લેતાં રશકે), ૮--સમ્યગ્ દર્શનાદિ (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ)મેાક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને સાધુ કે ધર્મસાધનાની નિન્દા, વિગેરે કરીને તેના ઉપર બીજાને અરૂચિ--અસદ્ભાવ પ્રગટ કરવા દ્વારા સ્વ-પરને અપકાર કરે, અર્થાત્ લેાકેાને જૈન શાસનના દ્વેષી બનાવે, ૯-કેવળજ્ઞાન છે જ નહિ, અથવા કાઈ કેવળી અને જ નહિ, વિગેરે તીર્થંકરાની કે કેવલજ્ઞાનિએની નિન્દા કરે, ૧૦-આચાર્ય, ઉપાધ્યાય વિગેરે સાધુવની (તેઓનાં જાતિ--જ્ઞાન વિગેરેની) નિન્દા કરે, ૧૧--જ્ઞાનદાન વિગેરેથી ઉપકાર કરતા પેાતાના ઉપકારી આચાય—ઉપાધ્યાય--ગુરૂ આદિની સેવા વૈયાવચ્ચ ન કરે, ૧૨--પુનઃ પુનઃ નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર ઉપધિ આદિ) મેળવે, ૧૩-તીના ભેદ (કુસંપ) કરાવે, ૧૪વશીકરણાદિ કરે, ૧૫--ત્યાગ (પચ્ચક્ખાણુ) કરેલા ભાગેાની ઇચ્છા કરે, ૧૬--વારંવાર બહુશ્રુત ન હેાય છતાં પેાતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે જાહેર કરે. (બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવે), ૧૭--ઘણાઓને અગ્નિના ધુમાડામાં ગુગળાવીને મારી નાખે, ૧૮--પેાતે પાપકર્મ કરીને બીજાને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy