________________
૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દ
ભેદ વિગેરેના ફળતુ જેમાં વન હેાય, ૪– ભૌમ’’=ભુમિકંપ વિગેરે પૃથ્વીના વિકાર જોઇને જ ‘આનું આમ થશે’ વિગેરે ફળ જણાવનાર, ૬-સ્વર=ષડ્જ’ વિગેરે સ્વરે (અને પક્ષિઓ વિગેરેના સ્વર) નું ફળ જણાવનાર, વ્યંજન= શરીર ઉપરના મસ તલ વિગેરે ઉપરથી તેનુ ફળ જણાવનાર અને ૮-ક્ષણુ=અવયવાની રેખાઓ ઉપરથી તેનુ ફળ જણાવનાર, એ નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગોના દરેકના ત્રણ ત્રણ ભેદો છે, ૧-સૂત્ર, ૨-વૃત્તિ અને ૩–વાર્તિક, એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચાવીસ અને ૨૫-સંગીતશાસ્ત્ર, ૨૬નૃત્યશાસ્ત્ર, ૨૭–વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮-વૈદ્યક (ઔષધનું) શાસ્ત્ર અને ૨૯ ધનુર્વેદ (શસ્રકળાનાપક) શાસ્ત્ર, અંગવિજ્જા નામના પયજ્ઞાસૂત્રમાં તે નિમિત્તનાં આઠ અંગો આ પ્રમાણે કહ્યાં છે–૧-અંગ, ૨ સ્વપ્ન,’૩-સ્વર, ૪–વ્યંજન, ૫-ભૌમ, ૬-લક્ષણા, છ--ઉત્પાત અને ૮-આન્તરિક્ષ (અર્થાત્ દિને બદલે સ્વપ્નશાસ્ત્ર કહેલુ છે એટલેા ભેદ છે.) તથા ‘ત્રિરાતા મોદીયસ્થાને:'-મેાહનીય નામનુ ચેાથું કર્મ આંધવાનાં ત્રીસ કારણેા સેવવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ. તે ત્રીસ કારણેા આ પ્રમાણે છે, ૧--ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વિગેરે ત્રસ જીવાને હણવા, ર--હાથથી કે કપડા વિગેરેથી બીજાનું મુખ બંધ કરીને (ડુચે। દઇને, ગળે ટુ ંપા દઇને, કે એવી ક્રૂરતા કરીને) નિયપણે મારી નાખવા, ૩-રાષથી ચામડાની લીલી વાધર વિગેરેથી મસ્તક” વિંટીને મારી × સૂત્ર=મૂળ ગ્રંથ, વૃત્તિ=સૂત્રના • વિસ્તૃત અનું સંસ્કૃતમાં નિયમન અને વાર્તિક=વ્રુત્તિના કાઈ કાઈ ભાગનું વધુ સ્પષ્ટિકરણુ.
.