SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ સિજ્જા નામનું અધ્યયન, એ બે મળીને ‘આચારપ્રકલ્પ' આચારાંગ’ પચીસ અધ્યયને વાળુ હોવાથી તેનાં પચીસ અને તેમાં ઉદ્ઘાતિમ (નાનું પ્રાયશ્ચિત્ત) અનુદ્ઘાતિમ (માટુ !ાયશ્ચિત્ત) અને આરાપણા (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારો કરવા તે), એ (ત્રણ પ્રકારનાં પ્રાયશ્ચિત્તને અ ંગેના જેમાં વિચાર છે તે) પ્રકલ્પનાં ત્રણ અધ્યયના મેળવવાથી અટ્ઠાવીશને અ ંગે (અશ્રદ્ધા– વિપરીત પ્રરૂપણા-વિરૂદ્ધ આચરણા વિગેરેથી) લાગેલા અતિચા રોનુ પ્રતિક્રમણ॰ આચારનાં પચીસ અધ્યયનાનાં નામે આ પ્રમાણે છે—૧--શસ્ત્રપરિજ્ઞા, ર–લેાકવિજય, ૩શીતેાષ્ત્રીય, ૪-સમ્યક્ત્વ, ૫-આવંતીલાકસાર, ૬-ધૂત (કર્મ ધૂનન), ૭-~ વિમેાહ, ૮-ઉપધાનશ્રુત, ૯–મહાપરિજ્ઞા, ૧૦-પિšષણા, ૧૧-શય્યા, ૧૨-ઇર્ષ્યા, ૧૩–ભાષાજાત, ૧૪-૧ઐષણા, ૧૫પાત્રૈષણા, ૧૬-અવગ્રહપ્રતિમા, ૧૭ થી ૨૩–(૧ સ્થાન, ર– નૈષધિકી, ૩–ઉચ્ચારપ્રશ્રવણ, ૪–શબ્દ, ૫–રૂપ, ૬–પરક્રિયા, ૭-અન્યાન્યક્રિયા, એ) સાત સમિર્ક (સત્તકીયાં), ૨૪-ભાવના અને ૨૫–વિમુક્તિ તેમાંના પહેલા શ્રુતસ્કંધમાં સેાળ અને બીજામાં નવ સમજવાં, ‘જોત્રિરાતા પવશ્રુતપ્રસંન્ને:' પાપના કારણ ભૂત ૨૯ પ્રકારનું શ્રુત તે પાપશ્રુત અને તેના પ્રસંગે એટલે સેવા (આચરણ) તે પાપશ્રુત પ્રસંગ, તે સેવવા વિગેરેથી લાગેલા અતિચારા પ્રતિક્રમણ॰ તે ઓગણત્રીસ આ પ્રમાણે છે-નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગા૧–દિવ્ય’=વ્યન્તરાદિ દેવાના અટ્ટહાસ વિગેરેના ફળનું વર્ણન જેમાં હાય, ૨-ઉત્પાત’=રૂધિરને વરસાદ, વિગેરેના ફળનું જેમાં વર્ણન હાય, ૩-આન્તરિક્ષ’=આકાશમાં થતા ગ્રહોના ૮૩ .
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy