SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન સૂત્રાદિના ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાત્ર માટે ગુરૂને છ વન્દન દેવાં, ત્રણ વાર કાયાત્સગ કરવા, ઈત્યાદિ શાસ્ત્રોક્ત (માટા જોગની) ક્રિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કંધના દશ અધ્યયનામાં દશ, કલ્પસૂત્રનાં દશ ધ્યયનામાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાનાં છે, એમ છવ્વીશને અંગે કાલગ્રહણાદિ તે તે ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધાઅસદ્ભાવાદિ કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ॰ તથા ‘લતવિરાસ્થાનનારનુંñઃ'=સત્તાવીશ સાધુના શુષ્ણેાનું પાલનાદિ નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ તે ગુણે આ પ્રમાણે છે−૧ થી ૬-રાત્રીભાજન વિરમણ સહિત છ વ્રતાનું પાલન, ૭ થી ૧૧-પાંચ ઇન્દ્રિયાના વિજય, ૧૨, ભાવશુદ્ધિ, ૧૩-પ્રત્યુપેક્ષણાદિક્રિયાની શુદ્ધિ, ૧૪-ક્ષમાનું પાલન, ૧૫-વૈરાગ્ય, ૧૬-૧૭–૧૮-મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિના નિરાધ, ૧૯ થી ૨૪૭ કાય જીવાની રક્ષા કરવી, ૨૫–વિનય–વૈયાવચ્ચ-સ્વાધ્યાય વિગેરે સંયમના વ્યાપારેનું સેવન, ૨૬- શીતાઢિ પરિષહેાની પીડાઓને સહવી અને ૨૭–પ્રાણાન્ત ઉપસ વિગેરેમાં પણ સમાધિ રાખવી. ‘અદૃર્શાવાયા. આવાXt:’=અહીં‘આચાર’ એટલે આચારાંગસૂત્ર અને ‘પ્રકલ્પ’ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ ‘નિશીથ’ × ઉદ્દેશ=મૂળ સૂત્ર ભણાવવું-ભણવું, સમુદ્દેશ અર્થાથી ભણવુંભણાવવું-સ્થિર કરવું અને અનુજ્ઞા-ભણેલું ખરાખર છે એવી તથા ખીજાને ભણાવવાની સંમતિ લેવી-દેવી. અથવા ઉદ્દેશ એટલે ભણવાના ક્રમના નિય, સમુદ્દેશ એટલે તે ક્રમનુ અનુજ્ઞા અટલે એ રીતે ભણ્યા પછી બીજાને ભણાવવાના અધિકાર, પાત્રન અને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy