SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ગામ સિજજ પીફખાણ કરવાં, ૨૫-દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં વ્યુત્સર્ગ (વિવિધ ત્યાગ) કરો. (દ્રવ્યથી બાહ્ય ઉપાધિ આદિને ભાવથી અંતરંગરાગદ્વેષાદિનો ત્યાગ કરપક્ષ તજ), ૨૬-અપ્રમત્તભાવ કેળવ, ર૭-ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, . ૨૮-શુભધ્યાનરૂપ સંવગ સેવવો, ૨૯-પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં (ધર્મમાં) ક્ષોભ નહિ કરે, ૩૦-પૌગલિકસંબંધોનું સ્વરૂપ સમજવું અને તેને ત્યાગ કરવા માટે સવિશેષ પચ્ચખાણ કરવાં. ૩૧--અપરાધેનું પ્રાયશ્ચિત્ત કરવું અને ૩ર-અંતકાલે આરાધના (સલેખના) કરવી, આ પ્રમાણે ૩૨ વેગસંગ્રહનું પાલન-રસેવન નહિ કરવાથી લાગેલા અતિચારેનું પ્રતિકમણ૦ તથા “ઝરિંત્રતા મારાતનામ:'=ગુરૂવન્દન અધિકારમાં આવતી ગુરૂની તેત્રીશ આશાતનાઓદ્વારા, અથવા અહીં જ આગળ સાક્ષાત્ કહીયે છીયે તે તેત્રીશ આશાતનાઓદ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે આશાતનાએ અરિહંતથી માંડીને વાચનાચાર્ય સુધીના ઓગણીસની ઓગણીસ, તથા વ્યાવિદ્ધ પદથી માંડીને છેલ્લે “સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો ત્યાં સુધીની મૃત સંબંધી ચૌદ મળીને તેત્રીશ આ પ્રમાણે સમજવી. ૧–‘રિહંતાનામારતન'=અરિહંતે નથી, અથવા જાણવા છતાં ભેગોને કેમ ભગવે ? વિગેરે અવર્ણવાદ બલવાથી કરેલી અરિહંતની આશાતના દ્વારા, –રદ્ધાનામrફાતના'=કઈ સિદ્ધો નથી, વિગેરે અવર્ણ વાદ બલવાથી કરેલી સિદ્ધોની આશાતનાદ્વારા,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy