________________
પગામ સિજજ
આરાધના કરવામાં ઉદ્યત થયે છું અને વિરાધનામાં(થી) નિવૃત્ત થયે છું–અટક્યો છું.
હવે એ જ આરાધના-વિરાધનામાં ઉદ્યમ અને નિવૃત્તિને વિભાગપૂર્વક જણાવે છે કે “અસંમે'–પ્રાણાતિપાતાદિરૂપ અસંજમને, “cરિનાનામિ'-જ્ઞાનથી જાણને પચ્ચખાણ દ્વારા ત્યાગ કરું છું, તથા “સંચમ'—જેનું સ્વરૂપ આ ગ્રન્થમાં જુદું કહ્યું છે તે સંજમને. “પપ્પા –અંગીકાર કરું છું. એમ નિમિ અને ૩પન પદેને અર્થ આગળ પણ સમજી લે. હવે સંયમને સ્વીકાર જે અસંયમનાં અંગોનો ત્યાગ કરવાથી થાય તે અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે, માટે તેને તજવા કહે છે કે “સબ્રહ્મ–અહીં બસ્તિકર્મને અનિયમ તે અબ્રહ્મા અને
શ્ન –અસ્તિકર્મને નિયમ તે બ્રહ્મ. તેમાં સમજીને અબ્રહ્મનો ત્યાગ કરું છું અને “બ્રહ્મ”ને સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત “અપ –અકૃત્યને જાણી-સમજીને ત્યાગ કરું છું અને ‘ed”—કૃત્યને સ્વીકાર કરું છું, એમ સર્વત્ર સમજપૂર્વક ત્યાગ અને સ્વીકાર સમજી લે. હવે “અક૯૫” અજ્ઞાનથી જ થાય છે, માટે તેને પરિહાર કરવા કહે છે. “I”—સમ્યગુ જ્ઞાનથી વિપરીત જે અજ્ઞાન તેને ત્યાગ, અને “સા'-જિનવચન, તેને સ્વીકાર કરું છું. એ અજ્ઞાનના પ્રકારનો ત્યાગ માટે કહે છે : “ક્રિાં– નાસ્તિકને મત અક્રિયા, તેને ત્યાગ અને “વિચા–આ સ્તિકોને સમ્યવાદ, તેને સ્વીકાર કરું છું. વળી અજ્ઞા