________________
૭૦.
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ એ પ્રમાણે પ્રવચનને મહિમા વર્ણવીને હવે ચિંતામણિ રત્ન તુલ્ય એ પ્રવચનમાં કમમેલને દેવામાં સમર્થ પાણીના પ્રવાહ તુલ્ય પિતાની શ્રદ્ધાને પ્રગટ કરતાં કહે છે કે “તે ધર્મ પ્રત્યે –જે આ નિગ્રંથ પ્રવચન સંબંધી ધર્મ કહ્યો, તેમાં હું “તત્ત' (તેવી જ રીતે તે છે એવી પ્રતીતિવિશ્વાસ) કરું છું. કેઈને સામાન્ય રૂપે પણ વિશ્વાસ થાય માટે વિશેષણ કહે છે કે “પ્રોમિ’–માં દઢ શ્રદ્ધા કરું છું; અથવા એને પ્રીતિ કરવા રૂપે સ્વીકાર કરું છું. વળી “વયામિ'-એ ધર્મની વધારે સેવા કરવાની ભાવનાપૂર્વક સેવાની રુચિ-અભિલાષા કરું છું. અહીં પ્રીતિ અને રુચિમાં એ ભિન્નતા છે કે, કઈ જીવને દહીં, દૂધ વગેરે ઉપર પ્રીતિ હોવા છતાં સદૈવ તેની રુચિ ન હોય; એમ પ્રીતિથી રુચિ જુદી સમજવી. વળી “સ્કૃમિ –તે ધમની આસેવના (પાલન) કરવા રૂપે સ્પર્શના કરું છું. તથા “પઢિયામિ' (અહીં “મિ' પાઠ વધારાને જણાય છે તે પણ જે તે અતિરૂઢ છે, તે) તેને અર્થ “પાલન” એટલે અતિચારોથી તેનું રક્ષણ કરું છું, એમ હવે પછી કહેવાશે તે. “જિતા' પાઠને અર્થ પણ એ રીતે સમજી લે. વળી “અનુપાયામિ'-પુનઃ પુનઃ રક્ષા કરું છું, તે પછી “તે ધર્મ પ્રધાન પ્રતિયન (તિપથમાનો)ોચન स्पृशन् (पालयन्) अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य ) अभ्युस्थितोऽस्मि आराधनायां विरतोऽस्मि विराધના ’-એમ તે ધર્મની શ્રદ્ધા. પ્રતીતિ, રુચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન કરતે હું તે કેવલિકથિત ધર્મની