________________
પગામ સિજજા
પણથી જેઓ માને છે કે મુક્તાત્માઓ સુખ-દુખ બન્નેથી રહિત હોય છે, તેઓના કુવિકલ્પ (દુનય)નો નિરાસ કર્યો સમજવો. હવે તેની ઘટના કરતાં કહે છે કે “વિતર્થ'સત્ય, અથવા પુનરુક્ત દોષ ટાળવા માટે પૂર્વે ‘સર્જનો અર્થ “સત્ય” કર્યો છે, તેથી અહીં “સર્વ 'નો પર્યાય “સાચ” કરીને “અર્ચા” એટલે પૂજા સહિત તે “સાચ” એવો અર્થ કરે; કારણ કે, આ પ્રવચન જગતને પૂજાનું પણ સ્થાન (પૂજ્ય) છે. “વિશ્વિ”-(મચછિ )નાશ વિનાનું, મહાવિદેહાદિ ક્ષેત્રોમાં સતત ચાલુ હોવાથી શાશ્વત, “સર્વ પ્રદીમા’–સર્વ દુઃખ પ્રહીણ-સર્વથા ક્ષીણ થયાં છે જ્યાં, તે મે તેને માર્ગ એટલે મેળવવાનું કારણ. - હવે પરોપકાર કરવા દ્વારા પ્રવચનનું ચિંતામણિપણું સિદ્ધ કરવા કહે છે કે, “અર સ્થિતા નવાઃ '—આ નિથ પ્રવચનમાં (તેની આરાધનામાં રહેલા જી. “સિદ્ધચરિત’– અણિમા વગેરે લબ્ધિઓ (અતિશય) રૂપ ફળની સિદ્ધિ (પ્રાપ્તિ) કરે છે. વળી ‘સુદાન્તિ'-ધ પામે છે, કેવલજ્ઞાન-દર્શનવાળા બને છે. વળી “મુળજો –ભપગ્રાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે. વળી ‘ઘનિવનિત” (અથવા પાઠાન્તર “પરિનિર્ધ્વનિત')- સર્વ રીતે નિર્વાણ (શાન્તિને). પામે છે. એટલે શું, તે કહે છે કે “સર્વયુવાનમતે નિત’–શરીર અને મન સંબંધી સર્વ દુઃખોનો વિનાશ કરે છે.