________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે સિદ્ધિ આદિને માનતાં નથી, તેઓનું નિરાકરણ કરતાં કહે છે કે “સિદ્ધિના-પુરિમા –અહીં સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત હિતકર ભાવે (અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના માર્ગરૂપ અને મુંકાવું તે મુક્તિ, અર્થાત અહિતકારી કર્મ (સંબંધ)થી છૂટા થવું તે મુક્તિ, તેના માર્ગરૂપ, અર્થાત્ આત્માના હિતકારી પદાર્થની પ્રાપ્તિ કરાવવા દ્વારા અને અહિતકારક કર્મના સંબંધને તેડાવવા દ્વારા મોક્ષની સિદ્ધિ કરાવનારું. (અહીં “મા” પુલિંગે છતાં આર્ષ પ્રાગથી મૂળમાં નપુંસકપણું છે એમ સમજવું.) આ વિશેષણોથી જેઓ એમ માને છે કે “મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હોતા નથી અને તેઓ કર્મોથી યુક્ત હોય છે તેઓને દુનય (અન્યાયી નિરૂપણ)નું નિરાકરણ કર્યું સમજવું. “નિર્ચાળમા –અહીં “રા' ધાતુ ઉપરથી બહુલ અર્થમાં “લ્યુટ” પ્રત્યય આવવાથી વાન' શબ્દ બને છે, તેને અર્થ જ્યાં છે જાય તે યાન સ્થાન, નિરૂપમ (શ્રેષ્ઠ)યાન (સ્થાન) માટે નિર્યાન, અર્થાત્ ઈષ~ાભારા” (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનું સ્થાન, ત્યાં જવાને માર્ગ, માટે નિર્ચામા –આ વિશેષણથી જે મુક્તાત્માએનું સ્થાન અનિયત જણાવે છે તે દુનય (કુવિકલ્પવાળાએ ના મતને પ્રતિકાર કર્યો સમજ. વળી “નિર્ચાળમા – નિર્વત્તિ (શાતિ) તે નિર્વાણ અર્થાત્ સકળ કર્મોનો ક્ષયથી પ્રગટતું આત્માનું અત્યંત (સંપૂર્ણ અવિનાશી-શુદ્ધનિરૂપાધિક) સુખ તેને માગે તે નિર્વાણમાર્ગ આ વિશે