________________
૬૦
શ્રી શ્રમણક્રિયાનાં સુત્રા-સા
વિનય કરવા ), માન નહિ કરવું, ૧૬. ધૈર્યવાન થવું ( દીનતા નહિ કરવી ), ૧૭. સંવેગમાં ( મેાક્ષની જ એક સાધનામાં ) તત્પર રહેવું, ૧૮. માયાના ત્યાગ કરવા, ૧૯. દરેક અનુષ્ઠાનમાં સુંદર વિધિ સાચવવી, ૨૦. સંવર કરવા (નવા કર્મ બંધને અને તેટલા અટકાવવા), ૨૧. આત્માના દાષાના ઉપસ'હાર (ઘટાડા) કરવા, ૨૨. સવ પૌદ્ગલિક ઈચ્છાઓના વિરાગની (ત્યાગની) ભાવના કેળવવી, ૨૩. મૂળ ગુણાને અંગે (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૨૪. ઉત્તર ગુણાને અંગે (કરણસિત્તરીમાં) સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૨૫. દ્રવ્ય અને ભાવ ઉભય વિજ્યામાં વ્યુત્સગ (વિવિધ ત્યાગ) કરવા, (દ્રવ્યથી ખાહ્ય ઉપધિ આદિના અને ભાવથી અંતરગ સગદ્વેષાદ્ઘિના ત્યાગ કરવા -પક્ષ તજવા), ૨૬. અપ્રમત્તભાવ કેળવવા, ૨૭. ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮. શુભ ધ્યાનરૂપ સંવરયાગ સેવવા, ર૯. પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં (ધર્મમાં) ક્ષેાભ નહિ કરવા, ૩૦. પૌદ્ગલિક સંધાનુ` સ્વરૂપ સમજવું અને તેના ત્યાગ કરવા માટે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧. અપરાધેનુ પ્રાયશ્ચિત્ત કરવું અને ૩૨. અંતકાલે આરાધના (સલેખના) કરવી. આ પ્રમાણે ૩૨ યેાગસંગ્રહનુ” પાલન-સેવન નહિ કરવાથી લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તથા ‘ ત્રત્રરતા આશાતામિ: '-ગુરુવન્દન અધિકારમાં આવતી ગુરુની તેત્રીશ આશાતના દ્વારા અથવા અહીં આગળ કહેવામાં આવે છે, તે તેત્રીશ આશાતનાએ દ્વારા લાગેલા