________________
પગામ સિજ્જા
૫૯
ગેાત્રક અને પાંચ પ્રકારનુ` અંતરાયકમ્—એમ ૩૧ પ્રકારનાં કા ક્ષયથવારૂપ એકત્રીશ સિદ્ધાદિ ગુણા જાણવા. ‘ દ્વાત્રિંરાતા યોગસંગ્રહૈ: ’-મન-વચન-કાયાના પ્રશસ્ત ધાગાના સ ંગ્રહ માટે નિમિત્તભૂત ‘ આલેાચના ’ વગેરે ચાગસંગ્રહના ખત્રીશ પ્રકારા, તેના દ્વારા (તેમાં) જે અતિચાર સેવ્યેા હાય તેનું પ્રતિક્રમણ, તે પ્રકારો આ પ્રમાણે છેઃ ૧. શિષ્યે વિધિપૂર્વક આચાય ને આલેાચના દેવી (પાતાના અપરાધા નિષ્કપટભાવે ગુરુને યથા કહી સંભળાવવા), ૨. આચાર્ય પણ શિષ્યે કહેલી આલાચના (અપરાધ) બીજાને નહિ જણાવવી, ૩. આપત્તિના પ્રસંગેામાં (દ્રબ્યાદિ ઉપસર્ગામાં) પણ ધર્મ માં દઢતા કેળવવી, ૪. આલાક-પરલેાકના સુખની અપેક્ષા વિના ઉપધાન (વિવિધ તપ) કરવાં, પ. ગ્રહણ અને આસેવનરૂપ એ પ્રકારની શિક્ષાનુ સેવન કરવું, (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવેા), ૬. શરીરનું પ્રતિક (શુશ્રૂષા, શાભા વગેરે) નહિ કરવું, ૭. ખીજે જાણે નહિ તેમ ગુપ્ત તપ કરવા, ૮. નિર્લોભતા માટે યત્ન કરવા, લેાભ તજવા, ૯. પરીષહા, ઉપસ આદિના જય કરવા, સમભાવે સહવાં, દુર્બાન નહિ કરવું, ૧૦. સરળતા રાખવી, ૧૧. સયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ–ઉત્તર ગુણામાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા), ૧૨. સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવુ), ૧૩. ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા), ૧૪. આચારાનું પાલન કરવું (માત્ર દેખાવ નહિ કરવા), ૧૫. વિનીત થવું (કરવા ચેાગ્યના દરેકને