________________
૫૬
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ
૬. લક્ષણુ, ૭, ઉત્પાત અને ૮. આન્તરિક્ષ (અર્થાત્ દિવ્યને -અદલે સ્વપ્નશાસ્ત્ર કહેવું છે એટલેા ભેદ છે). તથા * ચિંતા મૌતનીયસ્થાનૈઃ –માહનીય નામનુ ચેાથુ કમ ખાંધવાનાં ત્રીસ કારણેા સેવવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, તે ત્રીસ કારણે। આ પ્રમાણે છે : ૧ ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વગેરે ત્રસ જીવાને હણવા, ર, હાથથી કે કપડા વગેરેથી જાનું મુખ ખંધ કરીને (ડુચાઈ ને, ગળે ટૂંપો દઈ ને કે એવી ક્રૂરતા કરીને) નિયપણે મારી નાખવા, ૩. રાષથી ચામડાની લીલી વાધર વગેરેથી મસ્તક વીટીને મારી નાખવા, ૪. ક્રૂરતાથી મસ્તકે માગર, હથેાડો, ઘણુ વગેરે મારીને માથુ વગેરે ફાડીને મારી નાખવા, પ. સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને રક્ષણ કરવામાં સમર્થ ધર્મના નાયક (ગણુધર, આચાય વગેરે)ને હણવા, ૬. છતે સામર્થ્ય ઘાર (કઠાર) પરિણામથી ગ્લાનની ઔષધાદિ સેવા ન કરે, ૭. સાધુને ( કે દીક્ષાના અથી ગૃહસ્થને) બલાત્કારે ધમ ભ્રષ્ટ કરે (કે દીક્ષા લેતાં રશકે), ૮. સમ્યગ્દર્શનાદિ (જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ)માક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને સાધુ કે ધસાધનાની નિન્દા વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરુચિ-અસદ્ભાવ પ્રગટ કરવા દ્વારા સ્વ-પરના અપકાર કરે, અર્થાત્ લેાકેાને જૈન શાસનના દ્વેષી બનાવે, ૯. કેવળજ્ઞાન છે જ નહિ, અથવા કોઈ કેવળી અને જ નહિ વગેરે તીકરાની કે કેવલજ્ઞાનીઓની નિન્દા કરે, ૧૦. આચાય, ઉપાધ્યાય વગેરે સાધુવની (તેનાં જાતિ, જ્ઞાન વગેરેની) નિન્દા કરે, ૧૧. જ્ઞાનદાન વગેરેથી
▾